રોઝાનાં દરમિયાન ઈંજેકશન લેવુ

સવાલ- શું રોઝાનાં દરમિયાન ઈંજેકશન લેવાથી રોઝો ટૂટી જાય છે?

જવાબ- રોઝાનાં દરમિયાન ઈંજેકશન લેવાથી રોઝો ટૂટતો નથી.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

والمفطر إنما هو الداخل من المنافذ (رد المحتار على در المختار ج۲ ص۳۹۵)

والذي ذكره المحققون أن معنى المفطر وصول ما فيه صلاح البدن إلى الجوف أعم من كونه غذاء أو دواء (رد المحتار على در المختار ج۲ ص٤۱٠

وما وصل إلى الجوف أو إلى الدماغ من المخارق الأصلية كالأنف والأذن والدبر بأن استعط أو احتقن أو أقطر في أذنه فوصل إلى الجوف أو إلى الدماغ فسد صومه (بدائع الصنائع ج۲ ص۹۳)

فتاوى محمودية ۱۵ / ۱۸٠-۱۸۱

أحسن الفتاوى ٤/٤۳۲

فتاوى رحيمية ۷ / ۲۵۷ ، ۲٦۳

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/24

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?