સવાલ- અગર કોઈ માણસ બિમારી નાં કારણે રોઝા રાખવા પર કાદિર ન હોય, તો તે છુટલા રોઝાઓની તલાફી કેવીરીતે કરે?
જવાબ- અગર કોઈ માણસ ઘણો બિમાર હોય અને તેને સિહતયાબ થવાની ઉમ્મીદ ન હોય અને રોઝા રાખવા પર કાદિર ન હોય, તો તે દરેક રોઝાનાં બદલે ફિદયો અદા કરે(ફિદયાની મિકદાર સદકએ ફિત્ર નાં બરાબર છે).
પછી અગર તે માણસ સિહતયાબ થઈ જાય તો તેનાં પર છુટેલા રોઝાની કઝા વાજીબ થશે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
( تجب )… ( موسعا في العمر ) عند أصحابنا وهو الصحيح بحر عن البدائع معللا بأن الأمر بأدائها مطلق الزكاة على قول كما مر و قال فى الشامية : قوله ( وهو الصحيح ) هو ما عليه المتون بقولهم وصح لو قدم أو أخر قوله ( مطلق ) أي عن الوقت فتجب في مطلق الوقت وإنما يتعين بتعيينه فعلا أو آخر العمر ففي أي وقت أدى كان مؤديا لا قاضيا كما في سائر الواجبات الموسعة غير أن المستحب قبل الخروج إلى المصلى لقوله عليه الصلاة والسلام أغنوهم عنه المسألة في هذا اليوم بدائع (شامي ۲/۳۵۸-۳۵۹)
જવાબ આપનારઃ
મુફતી ઝકરીયા માંકદા
ઈઝાજત આપનારઃ
મુફતી ઈબ્રાહીમ સાલેહજી
Source: http://muftionline.co.za/node/20