એતેકાફ ની હાલતમાં જુમઆ નાં ગુસલનાં માટે જવુ

સવાલ- શું એતેકાફ ની હાલતમાં જુમઆનાં દિવસે સુન્નત માટે મસ્જીદમાંથી નિકળી શકે યા નહી?

જવાબ-મુઅતકિફ જુમઆ નાં દિવસે ગુસલ માટે મસ્જીદથી ન નિકળવુ જોઈએ. અગર તે સુન્નત ગુસલનાં માટે મસ્જીદથી નિકળે તો તેનો સુન્નત એતેકાફ ટુટી જશે. અલબત્તા અગર મુઅતકિફ કઝાએ હાજત(ટોયલેટ) માટે નિકળે અને જલ્દીથા ગુસલ કરી લે, તો આ જાઈઝ છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

( وحرم عليه ) أي على المعتكف اعتكافا واجبا … ( الخروج إلا لحاجة الإنسان ) طبيعية كبول وغائط وغسل لو احتلم ولا يمكنه الاغتسال في المسجد كذا في النهر

و قال في رد المحتار قوله ( إلا لحاجة الإنسان الخ ) … لو خرج لها ثم ذهب لعيادة مريض أو صلاة جنازة من غير أن يكون خرج لذلك قصدا فإنه جائز كما في البحر عن البدائع (رد المحتار ۲/٤٤۵)

فتاوى محمودية ۱۵/۲۸٠

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/598

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?