એતેકાફ ની હાલતમાં મોબાઈલનો ઈસ્તેમાલ

સવાલ- અગર કોઈ માણસ એતેકાફનાં દરમિયાન મસ્જીદમાં કોઈ જરૂરી ખાસ કામનાં માટે મોબાઈલ ફોન ઈસ્તેમાલ કરે, તો તેના માટે એવી રીતે કરવુ  જાઈઝ છે? અને તેના એતેકાફ પર કોઈ અસર નહી પડશે. હું જાણતો છું કે એતેકાફનાં દરમિયાન મોબાઈલ ફોન ની સાથે રવમુ દુરૂસ્ત નથી અને તેનાથી એતેકાફની બરકત ખતમ થઈ જાય છે. પણ શું જરૂરતનાં સમયે મોતકિફનાં માટે મોબાઈલ ફોન નો ઈસ્તેમાલ કરવુ જાઈઝ છે યા નહી?

જવાબ- જરૂરતનાં સમયે મોતકિફનાં માટે મોબાઈલ ફોનનો ઈસ્તેમાલ કરવુ જાઈઝ છે. અલબત્તા મોબાઈલ ફોનનો ઈસ્તેમાલ કરતા સમય તેણે આ વાતનો ખ્યાલ રાખવુ જરૂરી છે કે તે મસ્જીદનાં આદાબ ની ખિલાફ વરજી ન કરે અને તે મસ્જીદ માં એતેકાફ કરવા વાળા અને બીજા મુસલ્લીયોને તકલીફ ન પહોંચાડે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

وَمَن يُعَظِّم شَعائِرَ اللَّـهِ فَإِنَّها مِن تَقوَى القُلوبِ ﴿الحج: ٣٢﴾

وَمَن أَظلَمُ مِمَّن مَنَعَ مَساجِدَ اللَّـهِ أَن يُذكَرَ فيهَا اسمُهُ وَسَعىٰ في خَرابِها أُولـٰئِكَ ما كانَ لَهُم أَن يَدخُلوها إِلّا خائِفينَ لَهُم فِي الدُّنيا خِزيٌ وَلَهُم فِي الآخِرَةِ عَذابٌ عَظيمٌ  ﴿البقرة: ١١٤﴾

عن السائب بن يزيد قال كنت نائما في المسجد فحصبني رجل فنظرت فإذا عمر بن الخطاب فقال اذهب فأتني بهذين فجئته بهما فقال ممن أنتما أو من أين أنتما قالا من أهل الطائف قال لو كنتما من أهل المدينة لأوجعتكما ترفعان أصواتكما في مسجد رسول الله صلى الله عليه وسلم (صحيح البخاري #٤۷٠)

عن علي بن الحسين رضي الله عنهما أن صفية زوج النبي صلى الله عليه وسلم أخبرته حدثنا عبد الله بن محمد حدثنا هشام أخبرنا معمر عن الزهري عن علي بن الحسين كان النبي صلى الله عليه وسلم في المسجد وعنده أزواجه فرحن فقال لصفية بنت حيي لا تعجلي حتى أنصرف معك وكان بيتها في دار أسامة فخرج النبي صلى الله عليه وسلم معها فلقيه رجلان من الأنصار فنظرا إلى النبي صلى الله عليه وسلم ثم أجازا وقال لهما النبي صلى الله عليه وسلم تعاليا إنها صفية بنت حيي قالا سبحان الله يا رسول الله قال إن الشيطان يجري من الإنسان مجرى الدم وإني خشيت أن يلقي في أنفسكما شيئا (بخاري #۲٠۳۸)

જવાબ આપનારઃ

મુફતી ઝકરીયા માંકદા

ઈઝાજત આપનારઃ

મુફતી ઈબ્રાહીમ સાલેહજી

Source: http://muftionline.co.za/node/10428

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?