સોના અને ચાંદીની નિસાબ(નિર્ધારિત અભ્યાસક્રમ)ની મિકદાર(માત્રા)

સવાલ- સોના અને ચાંદીનો નિસાબ શું છે?

જવાબ- સોના નો નિસાબ સાડા સાત તોલા સોનુ છે હાલ ગ્રામનાં હિસાબથી સિત્યાસી (૮૭) ગ્રામ ચારસો એંસી (૪૮૦) મિલીગ્રામ થાય છે. અને ચાંદી નો નિસાબ સાડા બાવન તોલા ચાંદી છે હાલ ગ્રામનાં હિસાબથી છ સો બાર (૬૧૨) ગ્રામ ત્રણસો સાંઠ (૩૬૦) મિલીગ્રામ થાય છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

نصاب الذهب عشرون مثقالا والفضة مئتا درهم كل عشرة دراهم وزن سبعة مثاقيل (الدر المختار ۲/۲۹۵)

ليس فيما دون مائتي درهم صدقة فإذا كانت مائتي درهم وحال عليها الحول ففيها خمسة دراهم … ليس فيما دون عشرين مثفالا من الذهب صدقة فإذا كانت عشرين مثقالا وحال عليها الحول ففيها نصف مثقال (مختصر القدوري صـ ۵٦)

ونصاب الذهب عشرون مثقالا ونصاب الفضة مائتا درهم من الدراهم التي كل عشرة منها وزن سبعة مثاقيل (حاشية الطحطاوي على مراقي الفلاح صـ ۷۱۷)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/34

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?