મિસ્વાક ની સુન્નતોં અને આદાબ-(ભાગ-૨)

(૪)  દાતોં પર પહોળાઈ માં અને ઝબાન પર લંબાઈમાં મિસ્વાક કરવુ.[૫]

عن أبي موسى رضي الله عنه قال دخلت على رسول الله صلى الله عليه وسلم وهو يستاك وهو واضع طرف السواك على لسانه يستن إلى فوق فوصف حماد كأنه يرفع سواكه قال حماد ووصفه لنا غيلان قال كان يستن طولا (مسند أحمد رقم ١٩٧٣٧)

હઝરત અબૂ મૂસા (રદિ.) ફરમાવે છે કે હું એક વખત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ખીદમતમાં હાજર થયો, જ્યારે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) મિસ્વાક કરી રહ્યા હતા, તો મેં જોયુ કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પોતાની ઝબાન મુબારક પર લંબાઈમાં મિસ્વાક કરી રહ્યા હતા.

عن عطاء بن أبى رباح رحمه الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم إذا شربتم فاشربوا مصا وإذا استكتم فاستاكوا عرضا (تلخيص الحبير ١/٩٦)[૬]

હઝરત અતા બિન અબી રબાહ (રહ.) થી રિવાયત છે કે નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમેં) ઈરશાદ ફરમાવ્યુઃ “જ્યારે તમે કોઈ પીવાની વસ્તુ પીયો, તો ઘુંટડે ઘુંટડે પીયો અને જ્યારે તમે મિસ્વાક કરો, તો લંબાઈ માં મિસ્વાક કરો.”(તલ્ખીસુલ હબીર)

(૫) અગર મિસ્વાક ન હોય, તો તેના વિકલ્પમાં આંગળી નો ઉપયોગ કરવો.[૭]

عن أنس رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم يجزئ من السواك الأصابع (تلخيص الحبير ١/١٠٤)

હઝરતે અનસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ, “આંગળીઓ ઉપયોગ કાફી છે મિસ્વાક ની જગ્યા પર અગર મિસ્વાક ન હોય(એટલે કે અગર મિસ્વાક ન હોય, તો મિસ્વાક ના વિકલ્પમાં આંગળીઓ છે.

(૬) મિસ્વાક એક બાલિશ્ત (એક વેંટ) થી લાંબી ન હોય અને આંગળીનાં બરાબર જાડી હોય.[૮]

(૭) દરેક તે આંગળીથી મિસ્વાક કરવુ દુરૂસ્ત છે, જે મોઢું સાફ કરવામાં ફાયદાકારક હોય, એવી લાકડી જો નુકસાનકારક યા ઝેરીલી ન હોય. ઉત્તમ મિસ્વાક પિલવણ યા ઝૈતૂન નાં વૃક્ષ(ઝાડ) ની લાકડી છે.[૯]

عن معاذ بن جبل قال سمعت رسول الله صلى الله عليه وسلم يقول نعم السواك الزيتون من شجرة مباركة تطيب الفم وتذهب بالحفر وهو سواكي وسواك الأنبياء قبلي (مجمع الزوائد رقم ٢٥٧٦)[૧૦]

હઝરતે મુઆઝ બિન જબલ (રદિ.) થી રિવાયત છે કે, એમણે કહયુ, મેં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ને એ વાત કેહતા સાંભળ્યા, “ઝૈતૂન નું(જો કે મુબારક વૃક્ષ(ઝાડ) માંથી છે) મિસ્વાક કેટલુ સારૂ મિસ્વાક છે, મોઢાને સાફ કરે છે, દાંતોની બિમારી અને પીળાશને દૂર કરે છે. આ મારી મિસ્વાક છે અને મારાથી પેહલા નબિયોની પણ મિસ્વાક છે.”

عن ابن مسعود رضي الله عنه كنت أجتني لرسول الله صلى الله عليه وسلم سواكا من أراك (إعلاء السنن ١/٧٥، تلخيص الحبير ١/٩٥)[૧૧]

હઝરત અબદુલ્લાહ બિન મસ્ઉદ (રદિ.) ફરમાવે છે કે, હું રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં માટે પીલું (પિલવણ) નાં વૃક્ષ(ઝાડ) ની ડાળીઓ તોડતો હતો(મિસ્વાક નાં માટે).

 

Source: http://ihyaauddeen.co.za/?cat=217


 

[૫] قال الشامي : قوله ( ويستاك عرضا لا طولا ) أي لأنه يجرح لحم الأسنان وقال الغزنوي طولا وعرضا والأكثر على الأول بحر لكن وفق في الحلية بأنه يستاك عرضا في الأسنان وطولا في اللسان جمعا بين الأحاديث ثم نقل عن الغزنوي أنه يستاك بالمداراة خارج الأسنان وداخلها أعلاها وأسفلها ورؤوس الأضراس وبين كل سنين (رد المحتار ١/١١٤)

[૬] وفيه محمد بن خالد القرشي قال ابن القطان لا يعرف. قلت: وثقه ابن معين وابن حبان ورواه البغوي والعقيلي وابن عدي وابن منده والطبراني وابن قانع والبيهقي من حديث سعيد بن المسيب عن بهز بلفظ: كان النبي صلى الله عليه وسلم يستاك عرضا الحديث وفي إسناده ثبيت بن كثير وهو ضعيف واليمان بن عدي وهو أضعف منه وذكر أبو نعيم في الصحابة ما يدل على أن هذا الحديث عن سعيد بن المسيب عن بهز بن حكيم بن معاوية القشيري وعلى هذا فهو منقطع فهو من رواية الأكابر عن الأصاغر وحكى ابن منده مما يؤيد ذلك أن مخيس بن تميم رواه عن بهز بن حكيم عن أبيه عن جده ورواه البيهقي والعقيلي أيضا من حديث ربيعة بن أكتم وإسناده ضعيف جدا وقد اختلف فيه على يحيى بن سعيد عن سعيد بن المسيب فرواه ثبيت بن كثير عنه فقال بهز ورواه علي بن ربيعة القرشي عنه فقال ربيعة بن أكتم قال ابن عبد البر ربيعة قتل بخيبر فلم يدركه سعيد وقال في التمهيد لا يصحان من جهة الإسناد ورواه أبو نعيم في كتاب السواك من حديث عائشة قالت: كان رسول الله صلى الله عليه وسلم يستاك عرضا ولا يستاك طولا وفي إسناده عبد الله بن حكيم وهو متروك. (تلخيص الحبير ١/٩٦)

[૭] ومنها حديث “يجزي من السواك الأصابع” رواه ابن عدي والدارقطني والبيهقي من حديث عبد الله بن المثنى عن النضر بن أنس عن أنس وفي إسناده نظر. وقال الضياء المقدسي لا أرى بسنده بأسا. وقال البيهقي المحفوظ عن ابن المثنى عن بعض أهل بيته عن أنس نحوه. ورواه أيضا من طريق ابن المثنى عن ثمامة عن أنس ورواه أبو نعيم والطبراني وابن عدي من حديث عائشة وفيه المثنى بن الصباح ورواه أبو نعيم من حديث كثير بن عبد الله بن عمرو بن عوف عن أبيه عن جده وكثير ضعفوه.

وأصح من ذلك ما رواه أحمد في مسنده من حديث علي بن أبي طالب أنه دعا بكوز من ماء فغسل وجهه وكفيه ثلاثا وتمضمض فأدخل بعض أصابعه في فيه الحديث وفي آخره هذا وضوء رسول الله صلى الله عليه وسلم. وروى أبو عبيد في كتاب الطهور عن عثمان أنه كان إذا توضأ يسوك فاه بإصبعه.وروى الطبراني في الأوسط من حديث عائشة قلت: يا رسول الله الرجل يذهب فوه أيستاك؟ قال: نعم, قلت: كيف يصنع؟ قال: يدخل أصبعه في فيه رواه من طريق الوليد بن مسلم ثنا عيسى بن عبد الله الأنصاري عن عطاء عنها وقال لا يروى إلا بهذا الإسناد. قلت: عيسى ضعفه ابن حبان وذكر له ابن عدي هذا الحديث من مناكيره (التلخيص الحبير ١/١٠٤)

وعند فقده أو فقد أسنانه تقوم الخرقة الخشنة أو الأصبع مقامه

قال الشامي : قوله ( أو الأصبع ) قال في الحلية ثم بأي أصبع استاك لا بأس به والأفضل أن يستاك بالسبابتين يبدأ بالسبابة اليسرى ثم باليمنى وإن شاء استاك بإبهامه اليمنى والسبابة اليمنى يبدأ بالإبهام من الجانب الأيمن فوق وتحت ثم بالسبابة من الأيسر كذلك (رد المحتار ١/١١٥)

[૮]  كونه لينا مستويا بلا عقد في غلظ الخنصر وطول شبر

قال الشامي : قوله ( في غلظ الخنصر ) كذا في المعراج وفي الفتح الأصبع قوله ( وطول شبر ) الظاهر أنه في ابتداء استعماله فلا يضر نقصه بعد ذلك بالقطع منه لتسويته تأمل وهل المراد شبر المستعمل أو المعتاد الظاهر الثاني لأنه محمل الإطلاق غالبا (رد المحتار ١/١١٤)

وليكن رطبا في غلظ الخنصر وطول الشبر (الفتاوى الهندية ١/٧)

[૯] ويكره بمؤذ ويحرم بذي سم

قال الشامي : قوله ( ويكره بمؤذ ) قال في الحلية وذكر غير واحد من العلماء كراهته بقضبان الرمان والريحان اهـ وفي شرح الهداية للعيني روى الحارث في مسنده عن ضمير بن حبيب قال نهى رسول لله عن السواك بعود الريحان وقال إنه يحرك عرق الجذام وفي النهر ويستاك بكل عود إلا الرمان والقصب وأفضله الأراك ثم الزيتون روى الطبراني نعم السواك الزيتون من شجرة مباركة وهو سواكي وسواك الأنبياء من قبلي (رد المحتار ١/١١٥)

[૧૦] قال الهيثمي: رواه الطبراني في الأوسط وفيه معلل بن محمد ولم أجد من ذكره

[૧૧] قال الحافظ في تلخيص: أخرجه ابن حبان والطبراني أيضا وصححه الضياء في أحكامه ورواه أحمد موقوفا على ابن مسعود أنه كان يجتني سواكا من أراك الحديث ولم يقل فيه أنه كان يجتنيه للنبي صلى الله عليه وسلم

Check Also

દુઆની સુન્નતો અને આદાબ – ૫

(૧) દુઆની શરૂઆતમાં, અલ્લાહ તઆલાની હમ્દ-ઓ-સના (પ્રશંસા) કરો અને તે પછી નબી-એ-કરીમ સલ્લલ્લાહુ અલૈહી વ-સલ્લમ …