સવાલ- અમારે આશૂરાના રોઝા ક્યારે રાખવા જોઈએ? મહેરબાની કરીને રહનુમાઈ ફરમાવજો?

જવાબ- બે દિવસ રોઝા રાખવું સુન્નત છે. નવ (૯) અને દસ (૧૦) મુહર્રમ અથવા દસ (૧૦) અને અગિયાર (૧૧) મુહર્રમ.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
જવાબ આપનારઃ
મુફતી ઝકરીયા માંકડા
ઈજાઝત આપનારઃ
મુફતી ઈબ્રાહીમ સાલેહજી
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી