એઅતેકાફની હાલતમાં હૈઝ(માસિક) આવવુ

સવાલ– જો કોઈ ઔરતને એતેકાફની હાલતમાં હૈઝ આવી જાય, તો તેનાં સુન્નત એતેકાફનો શું હુકમ થશે?

જવાબ- તેનો સુન્નત એતેકાફ ટૂટી જશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

નફ્લ નમાઝ તોડવાની કઝા

સવાલ: મેં તહિય્યતુલ-મસ્જિદની બે રકાત નફ્લ નમાઝ શરૂ કરી અને એ જ દરમિયાન ફર્ઝ નમાઝ …