નફલી એઅતેાફનો સમય

સવાલ– જો કોઇ માણસ નફલી એતેકાફ કરવા ચાહતો હોય, તો તે કયા સમયમાં નફલી એઅતેકાફ કરી શકે છે?

જવાબ- નફલી એતેકાફનાં માટે કોઈ ખાસ સમયુ નિયુક્ત નથી. જે સમયે પણ કોઈ માણસ મસ્જીદમાં દાખલ થઈ જાય અને તે એઅતેકાફની નિય્યત કરે, નફલી એતેકાફ થઈ જશે અને તેેને નફલી એઅતેકાફનો ષવાબ મળશે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source:

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?