રોઝાની હાલતમાં ઊલટી થવુ

સવાલ– શું રોઝાની હાલતમાં ઊલટી થવાથી રોઝો ટૂટી જાય છે?

જવાબ- રોઝાની હાલતમાં ઊલટી થવાથી રોઝો નથી ટૂટતો.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/3693

Check Also

સામાનની કિંમત નક્કી (ફિક્સ) કર્યા વગર ખરીદ-વેચાણનો હુકમ

સવાલ: હું મારા દોસ્ત પાસે કંઈક ખરીદવા ગયો હતો. તેણે મને સામાન આપી દીધો અને …