રોઝાની હાલતમાં વિક્સ લગાવવુ

સવાલ– શું રોઝાની હાલતમાં નાકનાં અંદર વિક્સ/બામ વગૈરહ લગાવવુ જાઈઝ છે?

જવાબ- સાવચેતી એમાં છે કે માણસે રોઝાની હાલતમાં નાકમાં વિક્સ ન લગાવે, કારણકે રોઝાનો ટૂટવાનો મોટો ખતરો રહે છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(أو دخل حلقه غبار أو ذباب أو دخان ) ولو ذاكرا استحسانا لعدم إمكان التحرز عنه ومفاده أنه لو أدخل حلقه الدخان أفطر أي دخان كان ولو عودا أو عنبرا لو ذاكرا لإمكان التحرز عنه

قال في الشامي: أي بأي صورة كان الإدخال حتى لو تبخر ببخور فآواه إلى نفسه واستمه ذاكرا لصومه أفطر لإمكان التحرز عنه (رد المحتار على الدر المختار ۲ /۳۹۵)

لا يكره للصائم شم رائحة المسك والورد ونحوه مما لا يكون جوهرا متصلا كالدخان (رد المحتار ۲/٤۱۷)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/623

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?