રોઝાની હાલતમાં “એનેમા” ઈસ્તેમાલ કરવુ

સવાલ– શું રોઝાની હાલતમાં “એનેમા” લેવુ જાઈઝ છે?

જવાબ- રોઝો ટૂટી જશે, કારણકે તેને મકઅદ (ગુદા) માં દાખલ કરવામાં આવે છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

قال في الدر المختار ولو بالغ في الاستنجاء حتى بلغ موضع الحقنة فسد و هذا قلما يكون ولو كان فيورث داء عظيما اه

قال الشامي ثم في بعض النسخ المحقنة بالميم و هي أولى قال في الفتح و الحد الذي يتعلق بالوصول إليه الفساد قدر المحقنة اه أي قدر ما يصل إليه رأس المحقنة التي هي آلة الاحتقان و على الأول فالمراد الموضع الذي ينصب منه الداء إلى الأمعاء اه (رد المحتار ۲/۳۹۷)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/4018

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?