શું રોઝાની નિય્યત ઝબાનથી કરવુ જરૂરી છે?

સવાલ– જો કોઈએ ઝબાનથી રોઝાની નિય્યત નહી કરી, તો શું તેનો રોઝો દુરૂસ્ત થશે? સ્પષ્ટ રહે કે તેને માનસિક રીતે ખબર છે કે તે રમઝાનનો રોઝો રાખી રહ્યો છે.

જવાબ- રોઝાનાં માટે દિલમાં નિય્યત કરવુ કાફી છે. ઝબાનથી નિય્યત કરવુ જરૂરી નથી, તેથી રોઝો દુરૂસ્ત છે.

અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

اعلم أن النية شرط في الصوم وهو أن يعلم بقلبه أنه يصوم ولا يخلو مسلم عن هذا في ليالي شهر رمضان وليست النية باللسان شرطا (الاختيار ۱/۱۲٦)

والنية معرفته بقلبه أن يصوم كذا في الخلاصة ومحيط السرخسي والسنة أن يتلفظ بها كذا في النهر الفائق ثم عندنا لا بد من النية لكل يوم في رمضان كذا في فتاوى قاضي خان (الفتاوى الهندية ۱/۱۹۵)

وحقيقة النية قصده عازما بقلبه صوم غد ولا يخلو مسلم عن هذا في ليالي شهر رمضان إلا ما ندر وليس النطق باللسان شرطا (مراقي الفلاح صـ ۲۳۸)

દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન

ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા

Source: http://muftionline.co.za/node/31004

Check Also

હજ્જનાં ફર્ઝ થવા માટે કેટલા પૈસાના માલીક હોવું જરૂરી છે?

સવાલ- બાલ બચ્ચાવો વાળા પાસે કેટલા પૈસા હોય તો હજ ફર્ઝ થશે?