સવાલ– જો કોઈ માણસ ઝકાત અદા કરવા ની નિય્યતથી ઝકાત ની રકમથી સ્કૂલનાં માટે કોઈ સામાન ખરીદી લે, તો શું આવી રીતે કરવાથી તેની ઝકાત અદા થઈ જશે?
જવાબ- જો કોઈ માણસ ઝકાત અદા કરવા ની નિય્યતથી ઝકાતની રકમથી સ્કૂલ માટે કોઈ સામાન ખરીદી લે, તો તેનાંથી તેની ઝકાત અદા નહીં થશે, પરંતુ જો તેવણ તે સામાન કોઈ ગરીબ મુસલમાન તાલિબે ઈલ્મ કે સ્ટુડન્ટ ને ઝકાત અદા કરવા ની નિય્યતથી આપી દે અને તેને તેનો માલિક બનાવી દે, તો આવી રીતે કરવાથી તેની ઝકાત અદા થઈ જશે.
અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
ويشترط أن يكون الصرف (تمليكا) لا إباحة كما مر (لا) يصرف (إلى بناء) نحو (مسجد)
قال العلامة ابن عابدين – رحمه الله -: قوله ( تمليكا ) فلا يكفي فيها الإطعام إلا بطريق التمليك ولو أطعمه عنده ناويا الزكاة لا تكفي (رد المحتار ۲/۳٤٤)
وقيد بالتمليك احترازا عن الإباحة ولهذا ذكر الولوالجي وغيره أنه لو عال يتيما فجعل يكسوه ويطعمه وجعله من زكاة ماله فالكسوة تجوز لوجود ركنه وهو التمليك وأما الإطعام إن دفع الطعام إليه بيده يجوز أيضا لهذه العلة وإن كان لم يدفع إليه ويأكل اليتيم لم يجز لانعدام الركن وهو التمليك (البحر الرائق ۲/۲۱۷)
أما تفسيرها فهي تمليك المال من فقير مسلم غير هاشمي ولا مولاه بشرط قطع المنفعة عن المملك من كل وجه لله تعالى هذا في الشرع كذا في التبيين (الفتاوى الهندية ۱/۱۷٠)
દારૂલ ઈફ્તા,મદ્રેસા તાલીમુદ્દીન
ઈસિપિંગો બીચ, દરબન, દક્ષિણ આફ્રીકા
Source: http://muftionline.co.za/node/67