Monthly Archives: July 2021

ગરીબ માણસનાં જાનવરનું કુર્બાનીનાં કાબિલ ન રેહવુ

સવાલ– એક ગરીબ માણસે (જેના પર કુરબાની વાજીબ નથી) કુરબાની માટે સહીહ સલીમ જાનવર ખરીદ્યું. કુરબાનીના થોડા દિવસ પહેલા જાનવર નો પગ ભાંગી ગયો અથવા તેમાં કોઈ એવી ખામી આવી ગઈ જે કુરબાની માટે માને’ (અડચણરૂપ,રુકાવટ) ગણાય છે, તો શું આ ગરીબ માણસ માટે આવા જાનવરની કુરબાની કરવું યોગ્ય છે?

વધારે વાંચો »

કુર્બાનીનાં જાનવરનાં ભાગોને વેચવુ

સવાલ– એક વ્યક્તિએ કુરબાની માટે બળદ ખરીદ્યો. તે ખરીદ્યા પછી, તેણે ઇરાદો કર્યો કે જો કોઈ તેની સાથે આ કુરબાની ના પ્રાણીમાં ભાગ લેશે, તો તેને હિસ્સો વેચી દેશે. તો શું તેના માટે તે જાનવરના હિસ્સા ને વેચવાની છૂટ રહેશે?

વધારે વાંચો »

કુર્બાની નાં જાનવરમાં ખામી જાહેર થવી

સવાલ– એક સહીહ સાલીમ જાનવર વાજીબ કુર્બાનીનાં માટે ખરીદવામાં આવ્યુ. ખરીદતા સમયે તેમાં કોઈ ખામી ન હતી. ત્યારબાદ કુર્બાનીનાં થોડા દિવસ પેહલા તેનો પગ ટૂટી ગયો, અથવા તેમાં એવી કોઈ ખામી પૈદા થઈ ગઈ જે કુરબાની માટે રુકાવટ છે, તો શું એવા જાનવરની કુર્બાની દુરુસત છે?

વધારે વાંચો »