સવાલ- જો કોઈ ઔરત ઇહરામની હાલતમાં પોતાનો ચહેરો ઢાંકી લે, તો શું તેના પર દમ વાજીબ થશે?
વધારે વાંચો »હાલતે એહરામ માં ચેહરાનો પરદો
સવાલ- ઔરતના માટે હાલતે એહરામમાં ચેહરાનો પરદો કરવાના બારામાં શરીઅતનો શું હુકમ છે?
વધારે વાંચો »હૈઝ (માસિક) ની હાલતમાં તવાફે ઝિયારત કરવું
સવાલ- હજના દરમિયાનમાં, તવાફે-ઝિયારતથી પેહલા ઔરત ને હૈઝ (માસિક) શરૂ થઈ જાય તો શું તેણી હૈઝ (માસિક) ની હાલતમાં તવાફે-ઝિયારત કરી શકે?
વધારે વાંચો »તવાફે ઝિયારત
સવાલ- શું હાજી પર વાજીબ છે કે, તે હલક (માંથાના વાળ મુંડાવા) પછી તવાફે-ઝિયારત કરે?
વધારે વાંચો »રમી જમરાત, હલક (માંથુ મુંડાવુ) અને કુરબાની (જાનવર ઝુબહ કરવા) માં તરતીબ
સવાલ- શું હાજી માટે જરૂરી છે કે, તે રમી-એ-જમરાત, હલક (માંથુ મુંડાવુ) અને દમે-શુકર માં ખાસ તરતીબ ને ધ્યાન માં રાખે?
વધારે વાંચો »દરેક જમરાની રમી માટે કેટલી કાંકરીઓ જરૂરી છે?
સવાલ- દરેક જમરાની રમી માટે કેટલી કાંકરીઓ જરૂરી છે?
વધારે વાંચો »રમી જમરાત નો સહીહ સમય
સવાલ- રમી-એ-જમરાતના દિવસોમાં રમી-એ-જમરાત નો સહી સમય કયો છે?
વધારે વાંચો »ઓરતોં અને છોકરાઓનું મુઝદલીફા માં આખી રાત પસાર ન કરવું.
સવાલ- શું ઓરતોં અને છોકરાઓ માટે જાઈઝ છે કે તે પૂરી રાત મુઝ્દલિફહ માં પસાર ન કરે?
વધારે વાંચો »મુઝદલીફા માં આખી રાત પસાર કરવી
સવાલ – શું હાજી માટે આખી રાત મુઝદલીફા માં પસાર કરવી વાજીબ છે?
વધારે વાંચો »વૂકૂફે અરફાનો મસ્નૂન સમય
સવાલ – વૂકૂફે-અરફાનો મસ્નૂન સમય કયો છે?
વધારે વાંચો »