૧) વુઝૂ કરતી વખતે મિસ્વાક થી મોઢુ સાફ કરવું...
વધારે વાંચો »ઓળખાણ ન થઈ શકે તેવી લાશને કેવી રીતે દફનાવામાં આવે?
અગર મુસલમાનોં અને ગૈર મુસ્લિમોનું એક સાથે ઈન્તેકાલ(મૃત્યુ) થઈ જાય(જેવી રીતે કે ધરતીકંપ અથવા રેલ(પૂર) વગૈરહમાં થાય છે)અને મુસલમાનોં અને ગૈર મુસ્લિમોંની લાશોમાં ફર્ક કરવું અશક્ય હોય, તો તેની અલગ અલગ સૂરતોં છે...
વધારે વાંચો »સોના અને ચાંદી ના વગર કિંમતી પથ્થરો પર ઝકાત
સવાલ-: શું હીરા, ઝવેરાત, બહુમૂલ્ય (કીમતી) રત્ન તથા મોતી અને પ્લેટિનમ પર જકાત ફર્ઝ છે?
વધારે વાંચો »ઈસ્લામ કબૂલ કરવાનો તરીકો
જે માણસ મુસલમાન બનવા ઈચ્છતો હોય તેના માટે જરૂરી છે કે તે કલીમએ શહાદત ની ગવાહી આપે કે અલ્લાહ તઆલા માબૂદે હકીકી છે અને તેઓ પોતાની ઝાત અને સીફાત માં તનહા છે અને એમનુ કોઈ ભાગીદાર નથી...
વધારે વાંચો »ઓળખાણ ન થઈ શકે તેવી લાશનું ગુસલ અને જનાઝાની નમાઝ
અગર કોઈ લાશ મળે અને એ ખબર ન હોય કે તે મુસલમાનની લાશ છે અથવા કાફિરની, તો નીચે પ્રમાણેનાં અહકામ(આદેશો) સંબંધિત છે...
વધારે વાંચો »વિવિધ પ્રકારના માલ પર ઝકાત
સવાલ-: કયા પ્રકારનાં માલ પર ઝકાત ફર્ઝ છે?
વધારે વાંચો »વુઝૂનાં મસાઈલ
સવાલ – વુઝૂનાં ફરાઈઝ શું છે? જવાબ – વુઝૂનાં ફરાઈઝ નિચે પ્રમાણે છેઃ (૧) એક વખત પુરૂ મોઢું ઘોવું. (૨) એક વખત બન્નેવ હાથોંને કોણીઓની સાથે ઘોવું...
વધારે વાંચો »લાશનો અમૂક હિસ્સો મળે તો કેવી રીતે ગુસલ આપવામાં આવશે?
(૧) અગર મય્યિતનું માત્ર માથું મળે અને શરીર ન મળે, તો ગુસલ વાજીબ નહી થશે, બલ્કિ માથાંને દફન કરી દેવામાં આવશે...
વધારે વાંચો »કર્ઝદારનાં ઉપર ઝકાત
સવાલ- શું સાહિબે નિસાબ પર ઝકાત ફર્ઝ છે જેના સીરે કર્ઝ હોય ?...
વધારે વાંચો »આશૂરાનાં દિવસે ઘરવાળાઓ પર ખર્ચ કરવું
સવાલ- આશૂરાના દિવસે ઘરવાળાઓ પર ખર્ચ કરવાનાં વિશે જે હદીસ છે, એના વિશે એ પુછવુ હતુ કે શું આશૂરાના જ દિવસે ઘરવાળાઓને સામાન ખરીદીને આપવાનું છે અથવા એવુ પણ કરી શકીએ કે વ્યસ્ત હોવાના કારણે થોડા દિવસો પેહલા ખરીદી કરી લેવામાં આવે અને આશુરાનાં દિવસે ઘરવાળાઓને આપી દેવામાં આવે?
વધારે વાંચો »