(૧) ફરિશ્તાઓ અલ્લાહ તઆલાની માસૂમ મખલૂક(પ્રણાલી) છે અને નૂરથી પૈદા કરવામાં આવ્યા છે. ફરિશ્તાઓ આપણને નથી દેખાય શકતા અને તેઓ ન તો મુઝક્કર(મર્દ) છે અને ન મુઅન્નષ(ઔરત) છે. તથા ફરિશ્તાઓ ઈન્સાની ઝરૂરતો (ખાવા, પીવા અને સુવા વગૈરહ)થી પાક છે...
વધારે વાંચો »વિવિધ મસ્અલા
જોડા/ચંપલ પેહરીને જનાઝાની નમાઝ અદા કરવુ(પઢવુ) અગર જનાઝાની નમાઝ જોડા/ચંપલ પેહરીને અદા કરવામાં આવે, તો એ વાતનો લિહાઝ(આદર) રાખવામાં આવે કે જોડા/ચંપલ અને જમીન બન્નેવ પાક હોય. અને અગર કોઈ જોડા ઉતારી તેનાં ઉપર ઊભો રહીને નમાઝ અદા કરે, તો જરૂરી છે કે જોડા/ચંપલ પાક હોય...
વધારે વાંચો »દાઢી કપાવવાનું નુકસાન
હઝરત મૌલાન મુહમંદ ઝકરિયા સાહબ(રહ.) એક વખત ફરમાવ્યુઃ આજે લોકો દાઢી મુંડાવાને ગુનાહ નથી સમજતા, એક વખત હુઝૂરે અકરમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની પાસે બે કાફિર કાસિદ(સંદેશો પહોંચાડનાર) આવ્યા તેઓ દાઢી મુંડા હતા, હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) મોઢું ફેરવી લીઘુ...
વધારે વાંચો »ઈખ્લાસ – દરેક દીની કામોંની મકબૂલિયતની બુન્યાદ
હઝરત મૌલાન મુહમંદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ફરમાવ્યુ કે...
વધારે વાંચો »અઝાન અને ઈકામતની સુન્નતોં અને આદાબ-(ભાગ-૧૬)
અઝાન પછીની દુઆઃ (૧) અઝાન પછી રસૂલુલ્લાહ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુરૂદ મોકલો પછી નિચે પ્રમાણેની દુઆ પઢો...
વધારે વાંચો »અંબિયાએ કિરામ(અલૈ.) ની બાબતમાં અકાઈદનું બયાન
(૧) અલ્લાહ તઆલાએ દુન્યા માં ઘણાં બઘા અંબિયાએ કિરામ(અલૈ.) મોકલ્યા, જેથી લોકોને સીઘો રસ્તો દેખાડે...
વધારે વાંચો »કુર્બાનીનાં જાનવરનાં ચામડાને વેચવુ
સવાલ– શું કુર્બાનીનાં જાનવરનાં ચામડા વેચીને તેની રકમ સદકો કરવુ જાઈઝ છે?
વધારે વાંચો »કુર્બાનીનાં જાનવરનાં ચામડા
સવાલ- કુર્બાનીનાં જાનવરનાં ચામડાનો શું હુકમ છે?
વધારે વાંચો »કુર્બાનીનું ગોશ્ત ગૈર મુસ્લિમોને આપવુ
સવાલ- શું કુર્બાનીનું ગોશ્ત ગૈર મુસ્લિમોને આપવુ જાઈઝ છે?
વધારે વાંચો »ક઼ુર્બાનીનાં ગોશ્તની તકસીમ(વિતરણ)
સવાલ– ક઼ુર્બાનીનાં ગોશ્તનું શું કરવુ જોઈએ?
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી