સવાલ- નિચે આપેલી ઈફતારીની મસ્નૂન દુઆ કયા સમયે પઢવી જોઈએ? ઈફતારીથી પેહલા અથવા ઈફતારી પછી? اللَّهُمَّ لَكَ صُمْتُ وَعَلَى رِزْقِكَ أَفْطَرْتُ فَتَقَبَّلْ مِنِّي إِنَّكَ أَنْتَ السَّمِيعُ الْعَلِيم
વધારે વાંચો »બિમારીનાં કારણે છુટેલા રોઝાની તલાફી
સવાલ- અગર કોઈ માણસ બિમારી નાં કારણે રોઝા રાખવા પર કાદિર ન હોય, તો તે છુટલા રોઝાઓની તલાફી કેવીરીતે કરે?
વધારે વાંચો »રમઝાન મહીનાના આદાબ અને સુન્નતોં (ભાગ-૩)
(૧) બુઝુર્ઝાને દીનની સોહબત(સંગાત) માં સમય ગુઝારો, જેથી તમે રમઝાનુલ મુબારકની બરકતોથી વધારેથી વધારે ફાયદો હાસિલ કરી સકો. (૨) સેહરી ખાવામાં બેપનાહ બરકતો છે, તેથી રોઝો શરૂ કરવા પેહલો સેહરી માટે જરૂર જાગો. عن أبي سعيد الخدري رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم السحور …
વધારે વાંચો »રોઝામાં નાકમાંથી લોહી નિકળવુ
સવાલ- રોઝાનાં દરમિયાન જો નાકથી લોહી નીકળે તો શું રોઝો ટૂટી જશે?
વધારે વાંચો »રમઝાનુલ મુબારક માં રોઝા ન રાખવા વાળા માટે સદકએ ફિત્ર
સવાલ- શું સદકએ ફિત્ર માત્ર રમઝાનનાં રોઝા રાખવા વાળા પર વાજીબ છે?
વધારે વાંચો »સદકએ ફિત્ર ક્યારે વાજીબ થાય છે?
સવાલ- સદકએ ફિત્ર ક્યારે વાજીબ થાય છે?
વધારે વાંચો »સદકએ ફિત્રનાં હકદાર કોણ છે?
સવાલ- સદકએ ફિત્રનાં હકદાર કોણ છે?
વધારે વાંચો »પસારથઈ ગયેલા વર્ષોનાં સદકએ ફિત્ર અદા કરવાનો તરીકો
સવાલ- અગર કોઈએ છેલ્લા અમૂક વર્ષોથી સદકએ ફિત્ર અદા નથી કર્યુ તો શું કરે?
વધારે વાંચો »કોઈ નાબાલિગ છોકરાનાં તરફથી સદકએ ફિત્ર આપવુ
સવાલ- શું માલદાર સાહિબે નિસાબ પર પોતાની નાબાલિગ(સગીર વયની ન હોય તે) ઔલાદ તરફથી સદકએ ફિત્ર અદા કરવુ વાજીબ છે?
વધારે વાંચો »શું કર્ઝદાર પર સદકએ ફિત્ર વાજીબ છે?
સવાલ- શું કર્ઝદાર પર સદકએ ફિત્ર વાજીબ છે?
વધારે વાંચો »