“ફરાઈઝનું સ્થાન નવાફિલથી ઘણું જ ઊંચું છે. બલકે સમજવુ જોઈએ કે નવાફિલનો આશય જ ફરાઈઝમાં રહેતી ઊણપોની ભરપાઈ કરવાનો છે...
વધારે વાંચો »પ્રેમનો બગીચો (બીજુ પ્રકરણ)
યકીનન કરૂણતા તથા મુહબ્બતનો આ અનેરો જૌહર આપણાં આકા સરકારે દો આલામ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નાં દરેક ઉચ્ચ અખલાક(સંસ્કાર) અને અવસાફે હમીદા(નિરાળી સભ્યતા) નાં અંદર હતા અને આપનાં આજ મુબારક કિરદાર(વ્યવ્હાર) ને મખલૂકે ઈલાહી (લોકો) દિવસ-રાત જોતા(મુશાહદો કરતા) હતા, જે ઘણાં બઘા લોકોનું ઈસ્લામ કબૂલ કરવાનું કારણ બન્યુ.۔۔
વધારે વાંચો »જનાઝાની નમાઝની ઈમામતનો સૌથી વધારે હકદાર કોણ ?
ઈસ્લામી દેશમાં જનાઝાની નમાઝની ઈમામતનાં માટે સૌથી અગ્રણી મુસ્લિમ હાકિમ છે. શરીઅતે મુસ્લિમ શાસક(હાકિમ) ને જનાઝાની નમાઝ પઢાવવાનો હુકમ આપ્યો છે...
વધારે વાંચો »હદિયો આપવુ સુન્નત છે
એક મૌલવી સાહબનાં સવાલનાં જવાબમાં ફરમાવ્યુ કે હદિયો આપવુ સુન્નત છે. જ્યારે સુન્નત છે તો તેમાં બરકત કેવી રીતનાં નહી થશે ન થવાનો શું મતલબ۔۔۔
વધારે વાંચો »નિકાહની સુન્નતોં અને આદાબ – ૩
હઝરત અબ્દુલ્લાહ બિન અમ્ર (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવે છે કે દુનિયા સંપત્તિ અને લજ્જતને યોગ્ય વસ્તુઓથી ભરેલી છે અને તે બઘી વસ્તુઓમાં સૌથી શ્રેષ્ઠ દૌલત “નેક બીવી(પત્ની)” છે...
વધારે વાંચો »મસ્જીદની સુન્નતોં અને આદાબ- (ભાગ-૪)
(૩) મસ્જીદમાં કોઈની સાથે લડાઈ-ઝઘડો ન કરે, એટલા માટે કે આ મસ્જીદની બેહુરમતી છે...
વધારે વાંચો »ઈમામનું ચાર તકબીરોથી વધારેની તકબીર કેહવુ
અગર ઈમામ જનાઝાની નમાઝમાં ચારથી વધારે તકબીર કહે, તો મુકતદીયોએ વધારાની તકબીરમાં તેમની ઈકતિદા(અનુસરવુ) ન કરવુ જોઈએ, બલકિ તેઓએ ખામોશ રહેવુ જોઈએ...
વધારે વાંચો »કયામતનાં દિવસે હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ની સાથે મુસાફહો
નબીએ કરીમ(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો ઈરશાદ છે કે જે મારા પર દરરોજ પચાસ વાર દુરૂદ મોકલે, હું તેની સાથે કયામતનાં દિવસે મુસાફહો કરીશ...
વધારે વાંચો »પ્રેમ શિષ્ટાચારનો શિક્ષક છે
મૌલવીઓ ! તમને ખબર છે હઝરત અબુ બક્ર સિદ્દીક (રદિ.) મોટા વેપારી હતા, તેવણે પોતાનું બઘુ હુઝૂર(સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને આપનાં ખાદિમો પર ખર્ચ કરી દીઘુ...
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પેહલુ પ્રકરણ)
તેથી આપણાં માટે જરૂરી છે કે આપણે પોતાનાં નિર્માતા(ખાલિક) અને માલિક અલ્લાહ તઆલાને ઓળખે, તેમની કુદરત અને મહાનતા અને ગૌરવ અને સુંદરતા વિચાર કરેં કે અલ્લાહ તઆલા પોતાની મખલૂક(પ્રજાતિ) થી કેટલી મુહબ્બત ફરમાવે છે કે તેવણ આપણાં ગુનાહોં અને નાફરમાનીઓનાં છતા રાત-દિવસ ઘણી બઘી નેમતો અર્પણ ફરમાવે છે અને આપણાં ઉપર અનહદ એહસાનાત કરી રહ્યા છે...
વધારે વાંચો »