સવાલ– શું કુર્બાનીનું ગોશ્ત મજદૂરી (વેતન) ના રૂપે ચામડા ઉતારવા વાળાને અને અન્ય બીજા કામ કરવા વાળા ને આપવુ જાઈઝ છે?
વધારે વાંચો »દરેક ભાગીદરોનું આખુ જાનવર સદકો કરી દેવુ
સવાલ– શું બઘા ભાગીદારોનાં માટે આખા જાનવરના ગોશ્ત નું સદકો કરી દેવુ જાઈઝ છે?
વધારે વાંચો »નજર અથવા વસિય્યતનું ઝબહ કરેલુ ગોશ્ત ઈસ્તેમાલ કરવુ
સવાલ– અગર કોઈ શું નજર અથવા વસિય્યતનું ઝબહ કરેલુ ગોશ્ત ખાઈ લે, તો તેની તલાફીની શું સૂરત છે?
વધારે વાંચો »છૂટેલી કુર્બાનીની કઝા
સવાલ– એક માણસ પર કુર્બાની વાજીબ હતી, પણ તેણે કુર્બાની કરી નહી, અહીંયા સુઘી કે કુર્બાનીનાં દિવસો પસાર થઈ ગયા, તો તે કુર્બાનીની કઝા કેવી રીતે કરે?
વધારે વાંચો »કુર્બાની માટે ખરીદવામાં આવેલા જાનવરને ઝબહ કરવુ
સવાલ– એક માણસે (જેનાં પર કુર્બાની વાજીબ હતી) કુર્બાનીનું જાનવર ખરીદ્યુ, પણ તે તેને ઝબહ ન કરી શક્યો, અહીંયા સુઘી કે કુર્બાનીનાં દીવસો પસાર થઈ ગયા, તો તે કુર્બાનીની કઝા કેવી રીતે કરે?
વધારે વાંચો »કુર્બાનીનાં જાનવરમાં સાતમાં ભાગથી ઓછો ભાગ લેવુ
સવાલ– અગર કુર્બાનીનાં જાનવરનાં ભાગિદારોમાંથી કોઈ ભાગીદારનો ભાગ સાતમાં ભાગથી ઓછો હોય, તો શું દરેક ભાગીદારની કુર્બાની દુરૂસ્ત થશે?
વધારે વાંચો »દાંત વગરના જાનવરની કુર્બાની
સવાલ– શું એવા જાનવરની કુર્બાની જાઈઝ છે, જેનાં દાંત ન હોય?
વધારે વાંચો »કમઝોર જાનવરની કુર્બાની
સવાલ– શું કમઝોર અને નબળા જાનવરની કુર્બાની જાઈઝ છે?
વધારે વાંચો »લંગડા જાનવરની કુર્બાની
સવાલ– શું એક પગથી લંગડા જાનવરની કુર્બાની દુરૂસ્ત છે?
વધારે વાંચો »પૂંછડી અથવા કાન કપાયેલા હોય તેવા જાનવરની કુર્બાની
સવાલ– શું પૂંછડી અથવા કાન કપાયેલા હોય તેવા જાનવરની કુર્બાની જાઈઝ છે?
વધારે વાંચો »