(હે મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જ્યારે અલ્લાહની મદદ અને ફતહ (મક્કાની ફતહ) આવી જાય (૧) અને તમો લોકોને જોઈલો કે તેઓ ઝુંડનાં ઝુંડ અલ્લાહનાં દીનમાં દાખલ થઈ રહ્યા છે (૨) તો તમો પોતાનાં પરવરદિગારની તસ્બીહ તથા તહમીદ કરો અને તેમનાંથી મગફિરત તલબ કરો. બેશક તેવણ ઘણાં માફ કરવા વાળા છે (૩)...
વધારે વાંચો »બીજાના સુધારની ચિંતા કરતાં સ્વ-સુધારણા માટેની ચિંતા વધુ મહત્વની છે
હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “મોટી જરૂરત આ છે કે દરેક માણસ પોતાની ફિકરમાં લાગે અને પોતાનાં આમાલની સુઘાર (ઈસ્લાહ) કરે. આજકાલ આ મરઝ (બીમારી) સામાન્ય થઈ ગયો છે સામાન્ય લોકોમાં પણ ખાસ લોકોમાં પણ જેઓ કે બીજાવોની સુઘારણાની તો ફિકર છે અને પોતાની ખબર …
વધારે વાંચો »ઈત્તેબાએ સુન્નતનો એહતેમામ – ૪
જુમહૂર ઉમ્મતનાં રસ્તા પર ચાલવુ અને શાઝ વાતોથી બચવુ નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) આ વાતની ભવિષ્યવાણી ફરમાવી છે કે એક એવો ઝમાનો આવશે જ્યારે લોકોફિતનાવો અને આઝમાઈશોમાં મુબતલા હશે, તથા તે ઝમાનામાં ઘણાં બઘા લોકો કિતાબો સુન્નતનાં ખિલાફ નવી નવી વાતો પૈદા કરશે. નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) એવા …
વધારે વાંચો »હુદૈબિયામાં શરીક સહાબએ કિરામ (રદિ.) નો ઉચ્ચ સ્થાન
કુર્આને મજીદમાં છેઃ لَّقَدْ رَضِيَ اللَّهُ عَنِ الْمُؤْمِنِينَ إِذْ يُبَايِعُونَكَ تَحْتَ الشَّجَرَةِ فَعَلِمَ مَا فِي قُلُوبِهِمْ فَأَنزَلَ السَّكِينَةَ عَلَيْهِمْ وَأَثَابَهُمْ فَتْحًا قَرِيبًا ﴿١٨﴾ “બેશક અલ્લાહ તઆલા તે મોમિનોથી ઘણાં ખુશ થયા, જ્યારે તેઓ આપથી બયઅત કરી રહ્યા હતા ઝાડનાં નીચે અને તેઓનાં દિલોંમાં જે કંઈ (ઈખ્લાસ અને ઈરાદો) હતો, અલ્લાહ …
વધારે વાંચો »સહાબએ કિરામ (રદિ.) કેવી રીતે અલ્લાહ તઆલાની મદદ હાસિલ કરી
શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “ક્યારેય ન વિચારો દુનિયા શું તરક્કી કરી રહી છે, તરક્કી હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઈત્તિબાઅમાં છે, સહાબએ કિરામ (રદિ.) પોતાનાં નેઝાવોને બાદશાહોની કાલીનો પર મારતા હતા કે તમારી વસ્તુઓની અમારા દિલમાં ઝર્રા બરાબર મૂલ્ય નથી અને …
વધારે વાંચો »દોઝખની આગથી સહાબએ કિરામ (રદિ.)ની હિફાઝત
નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જહન્નમની આગ તે મુસલમાનને નહી અડકશે જેણે મને જોયો (સહાબી) અને ન તે માણસને (તાબિઈ) અડકશે જેણે તે લોકોને જોયા જેઓએ મને જોયા (સહાબા).” (સુનને તિર્મિઝી, અર રકમ નં- ૩૮૫૮) હઝરત તલહા રઝિયલ્લાહુ અન્હુ ઉહુદની લડાઈમાં હઝરત ઝુબૈર બિન અવ્વામ રઝિયલ્લાહુ અન્હુ …
વધારે વાંચો »તલાકની સુન્નતોં અને આદાબ – ૪
તલાકનાં પ્રકારો દીને ઈસ્લામમાં તલાકનાં ત્રણ પ્રકારો છેઃ (૧) તલાકે રજઈ (૨) તલાકે બાઈન (૩) તલાકે મુગલ્લજા (૧) તલાકે રજઈ (જે પછી શૌહરને રુજૂઅનો હક છે) તે તલાકને કહે છે જ્યાં શૌહર સ્પષ્ટ શબ્દ તલાક બોલીને પોતાની બીવીને તલાક આપે, જેવીરીતે કે તે કહે “મેં તને તલાક આપી” અથવા “હું …
વધારે વાંચો »(૧૫) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
મય્યિતની જનાઝા નમાઝ અને દફનવિઘીમાં મોડુ સવાલઃ- જો કોઈ વિદેશી માણસનો ઈન્તેકાલ થઈ જાય અને તેનાં ઘર વાળાઓ (જેઓ તેનાં દેશમાં રહે છે) તેની લાશની માંગ કરે, તો શું અમારા માટે તેની લાશને તેઓની તરફ મોકલવુ જાઈઝ છે કે નથી? બીજી વાત આ છે કે આવી સૂરતમાં અમારા દેશનો …
વધારે વાંચો »કુર્આને કરીમની સુન્નતોં અને આદાબ – ૩
કુર્આને મજીદની તિલાવતની સુન્નતોં અને આદાબ (૧) કુર્આને મજીદની તિલાવત કરવાથી પેહલા આ વાતનો એહતેમામ કરો કે તમારૂ મોઢું સાફ હોય. હઝરત અલી (રદિ.) ફરમાવે છે કે બેશક તમારા મોઢા કુર્આને મજીદનાં માટે રસ્તા છે (એટલે કુર્આને મજીદની તિલાવત મોઢાથી કરવામાં આવે છે), તેથી પોતાનાં મોઢાને મિસ્વાકથી સાફ કર્યા કરો. …
વધારે વાંચો »સહાબએ કિરામ (રદિ.) ની શાનમાં અપશબ્દો બોલવા વાળાનો ખરાબ અંત
રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જેણે મારા સહાબાને ગાડો આપી, તેનાં પર અલ્લાહ તઆલા, ફરિશ્તાવો અને બઘા લોકોની લાનત થાય. અલ્લાહ તઆલાનાં નઝદીક ન તેની ફર્ઝ ઈબાદત મકબૂલ થાય છે અને ન તો નફલ ઈબાદત.” (અદ દુઆ લિત તબરાની, રકમ નં- ૨૧૦૮) સહાબએ કિરામ (રદિ.) નાં દીલોમાં …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી