નવા લેખો

ખુશહાલી સુન્નત પર અમલ કરવામાં છે

તો જે લોકોને અલ્લાહનાં રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઈત્તિબાઅ (અનુકરણ) માં સાદાઈ ભર્યુ સમાજ જીવન પસંદ હોય અને તેમને એમાં જ આનંદ અને ચેન મળવા લાગે, તેઓના ઉપર અલ્લાહ તઆલાનું મોટું ઈન્આમ છે કે અલ્લાહ તઆલાએ એમના માટે એવી વસ્તુઓમાં ચેન મૂકી દીઘું જે બેહદ સસ્તી છે અને જે ગરીબમાં ગરીબ માણસ માટે પણ આસાનીથી ઉપલબ્ઘ થઈ શકે છે...

વધારે વાંચો »

નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી

"નાણામાં તકવો (ધર્મનિષ્ઠા) ભાગ્યે જ જોવા મળે છે. કામો અને આમાલ તો આજકાલ ઘણાં બઘા જોવા મળે છે. તહજ્જુદ ચાશ્ત ઈશરાક વિર્દ વઝીફા તો ઘણું છે પણ ધનનો મોહ ન હોય એવું બહુ ઓછું જોવા મળે છે. જો હા, પરંતુ મોહબ્બત રાખવી હોય તો સાવચેતી રાખો કે તે તેના કરતા વધુ છે."...

વધારે વાંચો »

(૬) જનાઝાથી સંબંઘિત મસઅલો

મય્યિતની પેશાની અને સજદાની જગ્યાવો (હાથ, પગ, નાક અને ઘુંટણો) પર કાફૂર લગાવવુ મુસ્તહબ છે. અલબત્તા કાફૂરનો પેસ્ટ બનાવવુ અને તેને મય્યિતની પેશાની અને સજદાની જગ્યાવો પર લગાવવુ દુરૂસ્ત નથી, કારણકે આ સુન્નતનાં ખિલાફ છે અને મય્યિતનાં ચેહરા અને બીજા અંગો તેનાંથી ખરાબ દેખાય છે...

વધારે વાંચો »