નવા લેખો

બુઝુર્ગોની તરક્કી અને વર્તમાન તરક્કી

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) ઈરશાદ ફરમાવ્યુઃ “વર્તમાન (મૌજૂદા) (જમાનાની) તરક્કીનું પરિણામ તો લાલચ (લોભ) છે અને શરીઅતે લાલચ (લોભ)નાં મૂડિયા કાપી નાંખ્યા છે. સહાબએ કિરામ (રદિ.) જેઓ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં નમૂના (અનુરપ) હતા. ક્યાંય પણ એવા વિચારને પોતાનાં હૃદયમાં જગ્યા નહી આપી ન હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) …

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૦)‎

بسم الله الرحمن الرحيم ઉમ્મતે મુસ્લિમાની ઈસ્લાહ (સુઘારણા) ની ફિકર હઝરત ઉમર (રદિ.)નાં શાસનકાળમાં એક માણસ શામ શહેરથી હઝરત ઉરમ (રદિ.) ની મુલાકાત માટે મદીના મુનવ્વરા આવતો હતો. આ શામી માણસ મદીના મુનવ્વરામાં થોડા સમય રેહતો હતો અને હઝરત ઉમર (રદિ.) ની મજલિસમાં બેસીને તેમનાંથી લાભ ઉઠાવતો હતા. એક વખત …

વધારે વાંચો »

(૧૧) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ

મય્યિતનાં શરીરથી જુદા અંગોનું ગુસલ સવાલઃ- ક્યારેક એવુ થાય છે કે મય્યિતનાં શરીરથી અમુક અંગો જુદા હોય છે ઉદાહરણ તરીકે ગાડીનાં અકસ્માત વગૈરહમાં મય્યિતનાં અમુક અંગો ટૂટી જાય છે અને શરીરથી જુદા હોય છે, તો શું ગુસલનાં સમયે તે અલગ કરેલા અંગોને પણ ગુસલ આપવામાં આવશે અને તેને દફનાવી દેવામાં …

વધારે વાંચો »

આપણાં પૂર્વજોનાં અખલાક

“આપણે આપણાં પૂર્વજો(મોટાવો)નાં મુઅલ્લીક સાંભળ્યુ છે કે લોકો તેઓનાં હાલાત જોઈને અને તેઓની સૂરતોંને જોઈને જ મુસલમાન થઈ જાતા હતા અને એક આપણે છે કે આપણાં અખલાક જોઈને લોકો ક્યાં જઈ રહ્યા છે.”...

વધારે વાંચો »