નવા લેખો

પ્રેમનો બગીચો (પ્રકરણ-૯)

بسم الله الرحمن الرحيم અલ્લાહ તઆલા અને મખલૂક ની અમાનત અદા કરવાની મહત્તવતા જાહીલિયતનો જમાનો અને ઈસ્લામની શરૂઆતમાં ઊષમાન બિન તલ્હા ખાનએ કઅબાની ચાવીનાં જવાબદાર હતા. એમનો નિયમ (મામૂલ) હતો કે તે દર અઠવાડિયે સોમવાર અને જુમેરાતનાં દિવસે ખાનએ કઅબાનો દરવાજો ખોલતા હતા, જેથી કે લોકો તેનાં અંદર દાખલ થાય …

વધારે વાંચો »

નબિએ કરીમ સલ્લલ્લાહ ‘ઐલહિ વ સલ્લમનાં મુબારક નામની સાથે દુરૂદ શરીફ લખવુ

عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي في كتاب لم تزل الملائكة تستغفر له ما دام اسمي في ذلك الكتاب (المعجم الأوسط للطبراني، الرقم: ۱۸۳۵، وسنده ضعيف كما في كشف الخفاء، الرقم: ۲۵۱۸) હઝરત અબુ હુરૈરહ રદિઅલ્લાહુ ‘અન્હુ થી રિવાયત …

વધારે વાંચો »

દીનનાં કામની બરકતો

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “અસલ તો આજ છે કે અલ્લાહ તઆલાની રઝા અને આખિરતમાં બદલો મેળવવાની નિય્યતથી જ દીની કામ કરવામાં આવે, પરંતુ તરગીબ(પ્રોત્સાહન) માટે સંજોગો મુજબ દુન્યવી બરકાતનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. કેટલાક માણસો એવા હોય છે કે શરૂઆતમાં દુન્યવી બરકાતની આશાએ કામમાં લાગે …

વધારે વાંચો »

રાહત પહોંચાડવુ ફર્ઝ છે

હઝરત મૌલાના અશરફ અલી થાનવી(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “મેં તો હંમેશા આ વાતનો ખ્યાલ રાખ્યો કે શરીઅતનાં હુદૂદથી વધીને ન હોય એટલા માટે મેં પોતાના બુઝુર્ગોની જૂતીઓ ઉઠાવવાની ખિદમત નહી કરી, માત્ર આ ખ્યાલથી કે તેઓ પસંદ નહી કરતા હતા ક્યાંક એમને તકલીફ ન થાય અને તકલીફ પહોંચાડવુ શરીઅતની …

વધારે વાંચો »