નવા લેખો

સુરએ કુરૈશની તફસીર

કુરૈશની ઈઝ્ઝત તથા મહાનતાનો જાહેરી કારણ આ છે કે તેનાં અંદર કેટલાક ઉચ્ચ અખલાક તથા અવસાફો હતા જેવીરીતે કે અમાનત દારી, શુકર ગુઝારી, લોકોની રિઆયત, તેમની સાથે સારો વ્યવ્હાર અને બેબસ લાચાર લોકો અને મઝલૂમોંની મદદ કરવુ વગૈરહ. આવા પ્રકારનાં ઉચ્ચ અખલાક તથા અવસાફ કુરૈશની ફિતરતમાં દાખલ હતુ. આજ કારણ છે કે અલ્લાહ તઆલાએ તેઓને પોતાનું ઘર કાબા શરીફની ખિદમતનો શરફ અતા ફરમાવ્યો...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૩)‎

આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે અગર વાલિદૈન શરીઅતનાં વિરુદ્ઘ કામ કરવાનો હુકમ આપે, તો ઔલાદને જોઈએ કે તે હુકમને પુરૂ ન કરે, કારણકે અલ્લાહ તઆલાની ઈતાઅત તથા ફરમાં-બરદારી સૌથી મુકદ્દમ (પેહલા) છે...

વધારે વાંચો »

સાલિહીનની ઈત્તેબાઅ

પ્યારો ! માણસ પોતાની જાતથી નથી વધતો, અલ્લાહ જલ્લ શાનુહુ જેને વધારાવે તેજ વધે છે, પોતાની જાતને નીચી કરી નાંખો, પોતાનાં સમકાલિન (મુઆસિરીન) માંથી દરેકને પોતાનાંથી મોટા સમજો...

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૧૦

નમાઝથી પેહલા (૧) નમાઝનાં માટે યોગ્ય કપડા પેહરવાનો વિશેષ પ્રબંઘ કરવુ જોઈએ. ઔરતને જોઈએ કે તે એવા કપડા પેહરે, જે તેનાં આખા શરીર અને બાલને છુપાવી લે. આ અદબનાં ખિલાફ છે કે એવા તંગ અને ફીટ કપડા પેહરે કે તેનાંથી તેનાં શરીરનો આકાર જાહેર થાય, એવીજ રીતે એટલો બારીક પોશાક …

વધારે વાંચો »

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ -૧

ઈન્શા અલ્લાહ આવતા પ્રકરણોમાં અમે દીનનાં તે અહમ વિભાગ (એટલે અમ્ર બિલ મારૂફ અને નહી અનીલ મુનકર)ને કાયમ કરવાની મહત્તવતાને બયાન કરીશું અને સાથે સાથે અમે તેનાંથી સંબંઘિત મસાઈલ બયાન કરીશું, એવીજ રીતે અમે સહાબએ કિરામ (રદિ.) અને અસલાફનાં તે વાકિયાતને ઝિકર કરીશું જેનાંથી આપણને ખબર પડશે કે તેવણે કેવી રીતે અમ્ર બિલ મારૂફ અને નહી અનીલ મુનકરની આટલી મોટી જવાબદારીને પોતાનાં જીવનોમાં અંજામ આપી છે...

વધારે વાંચો »