નવા લેખો

જુમ્આનાં દિવસે અસરની નમાઝ બાદ એંસી વખત દુરૂદ શરીફ પઢવાથી એંસી વર્ષનાં ગુનાહોની બખ્શીશ

દૂરીની હાલતમાં પોતાની રૂહને ખિદમતે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)માં મોકલ્યા કરતો હતો, તે મારી નાઈબ બનીને આસ્તાનાં મુબારકને ચૂમતી હતી, હવે શારીરિક રીતે હાજરીની વારી આવી છે પોતાનો હાથ મુબારક અર્પણ કરજો, જેથી કરીને કે મારાં હોંઠ તેને ચૂમે..

વધારે વાંચો »

સુરએ તકાષુરની તફસીર

بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ اَلۡہٰکُمُ  التَّکَاثُرُ ۙ﴿۱﴾ حَتّٰی زُرۡتُمُ  الۡمَقَابِرَ ؕ﴿۲﴾ کَلَّا  سَوۡفَ تَعۡلَمُوۡنَ ۙ﴿۳﴾ ثُمَّ  کَلَّا سَوۡفَ تَعۡلَمُوۡنَ ؕ﴿۴﴾ کَلَّا لَوۡ تَعۡلَمُوۡنَ عِلۡمَ  الۡیَقِیۡنِ ؕ﴿۵﴾ لَتَرَوُنَّ  الۡجَحِیۡمَ ۙ﴿۶﴾ ثُمَّ لَتَرَوُنَّہَا عَیۡنَ الۡیَقِیۡنِ ۙ﴿۷﴾ ثُمَّ لَتُسۡـَٔلُنَّ یَوۡمَئِذٍ عَنِ النَّعِیۡمِ ﴿۸﴾ ‎ અલ્લાહનાં નામથી શર કરૂં છું જે ઘણોજ દયાળુ અને …

વધારે વાંચો »

અલ્લાહ તઆલાથી હંમેશા હુસ્ને જન (સારા ગુમાન) ની જરૂરત

બંદાનાં ઊપર અલ્લાહ તઆલા દરેક પ્રકારનાં એહસાનાત (ઉપકારો) છે અને તો પણ બંદો અલ્લાહ તઆલાની સાથે પોતાનો ગુમાન નેક ન રાખે, બલકે આજ ખ્યાલ કરતો રહે કે અલ્લાહ તઆલા મારાથી નારાજ છે, તો આ કેટલો ખરાબ ખ્યાલ છે...

વધારે વાંચો »

નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૨

તકબીરે તહરીમા કેહતા સમયે પોતાનાં માથાને સીઘુ રાખે. તકબીરે તહરીમા કેહતા સમયે પોતાનાં માથાને ન તો અગાળીની તરફ ઝુકાવે અને ન પછાળીની તરફ. બલકે બિલકુલ સીઘુ રાખે...

વધારે વાંચો »

જુમ્આનાં દિવસે દુરૂદ શરીફ પઢવાનાં કારણે એંસી વર્ષનાં ગુનાહોની માફી અને એંસી વર્ષની ઈબાદતોનોં ષવાબ

જુમ્આનાં દિવસે અસરની નમાઝ પછી પોતાની જગ્યાએથી ઉઠવા પેહલા એંસી વખત (નીચે લખેલુ દુરૂદ) પઢે છે તેનાં એંસી વર્ષનાં ગુનાહ માફ કરી દેવામાં આવે છે અને તેનાં માટે એંસી વર્ષની ઈબાદતોનો ષવાબ લખવામાં આવે છેઃ اَللّٰهُمَّ صَلِّ عَلٰى مُحَمَّدٍ النَّبِيِّ الْأُمِّيِّ وَعَلٰى آلِهِ وَسَلِّمْ تَسْلِيْمًا...

વધારે વાંચો »