નવા લેખો

અઝાન પછી બીજી દુઆ

હે અલ્લાહ ! મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) કો “વસીલા” (આખી ઉમ્મતનાં માટે સિફારિશનો હક) અર્પણ ફરમાવ, તેમને ઈલ્લિય્યીનનાં સ્થાનમાં ઉચ્ચ દરજો નસીબ ફરમાવ, પસંદ કરેલ બંદાવોનાં દિલોમાં તેમની મોહબ્બત નાંખી દે અને મુકર્રબ લોકોની સાથે તેમનું સ્થાન બનાવ...

વધારે વાંચો »

પ્રેમનો બગીચો (પંદરમું પ્રકરણ)‎

અલ્લાહ તઆલા આપણને બઘાને પોતાની જીંદગી દુરૂસ્ત કરવાની અને જીંદગીનાં તમામ કાર્યોમાં નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં તરીકાવો પર ચાલવાની તૌફીક અતા ફરમાવે અને આપણને બઘીને સારા અંતની દૌલતથી સરફરાઝ ફરમાવે...

વધારે વાંચો »

દુરૂદ શરીફ પઢવાની બરકતથી એંસી વર્ષનાં ગુનાહોની માફી અને પુલ સિરાત પર રોશની

હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે મારા પર દુરૂદ મોકલવુ પુલ સિરાત પર રોશની (નું કારણ) છે અને જે વ્યક્તિ જુમ્આનાં દિવસે એંસી વખત મારા પર દુરૂદ મોકલશે, તેનાં એંસી વર્ષનાં ગુનાહ બખ્શી દેવામાં આવશે...

વધારે વાંચો »

અલ્લાહ તઆલાનાં ઝિકરનો સહીહ અર્થ

અલ્લાહ તઆલાના ઝિક્રનું હકીકી સ્વરૂપ આ છે કે માણસ જ્યાં જે હાલતમાં હોય અને જે કામધંધો કરતો હોય તેનાંથી સંબંધિત અલ્લાહનાં હુકમો અને આદેશોનું ચુસ્તીથી પાલન કરતો રહે. હું મારા દોસ્તોને આ જ “ઝિક્ર” ની વધારે ભારપૂર્વક તાકીદ કરૂ છું...

વધારે વાંચો »