રાતની શરૂઆત ગુરૂબે શમ્સ(સુર્યનાં ડૂબવા) થી થાય છે અને અંત સુબ્હ સાદિકનાં સમયે થાય છે. જ્યાંસુઘી દિવસનાં કલાકોની વાત છે, તો બેહતર આ છે કે શૌહર દિવસનાં કલાકો પણ પોતાની બીવીયોનાં દરમિયાન બરાબરી(સમાનતા) ની સાથે પસાર કરે (અગરજો તેમાં બરાબરી જરૂરી નથી)...
વધારે વાંચો »હઝરત રસુલુલ્લાહ સ.અ.વ.ની લઅનત
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: رغم أنف رجل ذكرت عنده فلم يصل علي، …
ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨
શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના માટે ‘ઇદ્દતમાં…
સૂરહ-ફલક અને સૂરહ-નાસની તફસીર – પ્રસ્તાવના
قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ﴿١﴾ مِن شَرِّ مَا خَلَقَ ﴿٢﴾ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ﴿٣…
અલ્લાહના મેસેન્જર (અલ્લાહના આશીર્વાદ) ને દુરુદ શરીફ વિશે ફરિશ્તાઓ દ્વારા જાણ કરવામાં આવી હતી
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم من صلى علي عند قبري سمعته ومن صلى عل…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મહબૂબ (પ્રિય)
سئلت سيدتنا عائشة رضي الله عنها: أي أصحاب رسول الله صلى الله عليه وسلم كان أحب إلى رسول الله؟ قالت: …
નવા લેખો
દરેક સારા કાર્યોને ઈસ્તિગ્ફાર સાથે સમાપ્ત કરવા
એટલા માટે તબ્લીગનું કામ પણ હંમેશા ઈસ્તિગ્ફાર પર જ પૂરું કરવામાં આવે. બંદો કોઈ પણ રીતે અલ્લાહ તઆલાનાં કામનો હક અદા કરી શકવા સમર્થ નથી. એ જ રીતે એક કામમાંની મશગૂલીને કારણે સંખ્યાબંઘ અન્ય કામો પણ છૂટી જતાં હોય છે. તો આવી બાબતોની ભરપાઈ માટે પણ દરેક સારા કામનાં અંતે અલ્લાહ તઆલાથી નમ્રતાપૂર્વક ક્ષમા માંગવી જોઈએ...
વધારે વાંચો »નમાઝ ની સુન્નતોં અને આદાબ – ૩
તકબીરાતે ઈન્તિકાલિયા (તે તકબીરો જે નમાઝમાં એક હયઅત(દેખાવ)થી બીજી હયઅત(દેખાવ)ની તરફ મુનતકિલ થવાનાં દરમિયાન કેહવામાં આવે છે)ની શરૂઆત તે સમયે કરો, જ્યારે તમો એક હયઅત(દેખાવ)થી બીજી હયઅત(દેખાવ)ની તરફ મુનતકિલ થવા લાગે અને બીજી હયઅત(દેખાવ) પર પહોંચીને પુરૂ કરી દો. દાખલા તરીકે જેવાજ તમો કયામથી રૂકુઅનાં માટે નમવાનું શરૂ કરો, તો તકબીર શરૂ કરી દો અને રૂકુઅ સુઘી પહોંચીને તકબીર પૂરી કરી દો...
વધારે વાંચો »(૨) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
અગર કોઈ મય્યિતનાં ઘરે જાય અને ત્યાં ખાવાનું ખવડાવાઈ રહ્યુ છે, તો શું તે ખાવાનું ખાવુ જાઈઝ છે? શું મય્યિતનાં ઘરે તેમનાં ઘરવાળા અને મેહમાનોનાં માટે ખાવાનું મોકલવુ જાઈઝ છે?...
વધારે વાંચો »બેદરકારીના સ્થળોએ દુરુદ શરીફ પઢવુ
“હે મારા ભત્રીજા ! મારી કિતાબ “અશ શિફા બિતઅરીફી હુકૂકિલ મુસ્તફા”ને મજબૂતીથી પકડી લો અને તેને અલ્લાહ તઆલાનાં નઝદીક મકબૂલિયત હાસિલ કરવાનો ઝરીઓ બનાવો.”...
વધારે વાંચો »