નવા લેખો

સહાબએ કિરામ (રદિ.) ની તાઝીમનો હુકમ

હઝરત રસૂલે ખુદા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું મુબારક ફરમાન છેઃ “મારા સહાબાની ઈઝ્ઝત કરો, કારણકે તેઓ તમારામાં સૌથી બેહતર છે પછી તે (તમારામાં સૌથી બેહતર છે) જેઓ ત્યાર બાદ આવ્યા (તાબિઈન) પછી તે જેઓ તેમનાં પછી આવ્યા (તબ્એ તાબિઈન).” (મુસ્નદે અબ્દુર્રઝ્ઝાક, રકમ નઃ ૨૧૬૩૪) હઝરત બિલાલ(રદિ.) નો અંતિમ સમય હઝરત …

اور پڑھو

મુસ્લિમના જીવનનો અસલ હેતુ

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “સમય એક ચાલતી ટ્રેન છે, કલાક, મિનટ અને લમહા (ક્ષણો) જેવા કે તેનાં ડબ્બાવો છે અને આપણા કામકાજો તેમાં બેસવા વાળી સવારીયો છે. હવે આપણી દુનયવી અને ભૌતિક અપમાનિત કામકાજો એ આપણાં જીવનની ટ્રેનનાં તે ડબ્બાવો પર એવો કબજો કરી લીઘો …

اور پڑھو

અન્સારનાં માટે રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ ‎વસલ્લમ) ની વિશેષ દુઆ

اللهم اغفر للأنصار، ولأبناء الأنصار، وأبناء أبناء الأنصار (صحيح مسلم، الرقم: ۲۵٠٦) રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) અન્સારનાં માટે વિશેષ દુઆ ફરમાવી “હે અલ્લાહ, અન્સારની મગફિરત ફરમાવો, અન્સારની ઔલાદની મગફિરત ફરમાવો અને અન્સારની ઔલાદની ઔલાદની મગફિરત ફરમાવો.” (સહીહ મુસ્લિમ, રકમ નં- ૨૫૦૬) સહાબએ કિરામ (રદિ.) ની કુર્બાની રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ …

اور پڑھو

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ – ૪

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ નો ફરીઝો કોની જવાબદારી છે? અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર દીનનો એક અહમ ફરીઝો છે. આ ફરીઝો ઉમ્મતનાં દરેક ફર્દની ઝિમ્મ પર છે. અલબત્તા દરેક ફર્દ આ ફરીઝાને પોતાનાં ઈલમ અને ક્ષમતાનાં અનુસાર પુરૂ કરશે. નબિએ કરીમ (સલ્લલ્લાહ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ …

اور پڑھو

ઉમ્મતમાં સૌથી બેહતરીન લોકો

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મારી ઉમ્મતમાં સૌથી બેહતરીન લોકો મારા ઝમાનાનાં લોકો છે (સહાબએ કિરામ રદિ.) પછી તે લોકો જેઓ તેમનાં પછી છે (તાબિઈને ઈઝામ રહ.) પછી તે લોકો જેઓ તેમનાં પછી છે (તબએ તાબિઈન રહ.).” (સહીહલ બુખારી, રકમ નં-૩૬૫૦) સહાબએ કિરામ (રદિ.) ની શાનમાં જે …

اور پڑھو