શું સમજ્યો કે તે ભાંગીતોડી નાખનારી શું વસ્તુ છે? (૫) તે અલ્લાહની સળગાવેલી એક આગ છે, (૬) જે (શરીરને લાગતાંજ) દિલોની ખબર લઈ નાંખશે. (૭) બેશક, તે આગ તેઓનાં ઉપર બંઘ કરી દેવામાં આવશે. (૮) (તો તે લોકો આગનાં) લાંબા થાંભલાઓમાં (કેદ હશે). (૯)...
વધારે વાંચો »હઝરત રસુલુલ્લાહ સ.અ.વ.ની લઅનત
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: رغم أنف رجل ذكرت عنده فلم يصل علي، …
ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨
શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના માટે ‘ઇદ્દતમાં…
સૂરહ-ફલક અને સૂરહ-નાસની તફસીર – પ્રસ્તાવના
قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ﴿١﴾ مِن شَرِّ مَا خَلَقَ ﴿٢﴾ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ﴿٣…
અલ્લાહના મેસેન્જર (અલ્લાહના આશીર્વાદ) ને દુરુદ શરીફ વિશે ફરિશ્તાઓ દ્વારા જાણ કરવામાં આવી હતી
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم من صلى علي عند قبري سمعته ومن صلى عل…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મહબૂબ (પ્રિય)
سئلت سيدتنا عائشة رضي الله عنها: أي أصحاب رسول الله صلى الله عليه وسلم كان أحب إلى رسول الله؟ قالت: …
નવા લેખો
(૧૨) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
પાણી મૌજૂદ ન હોવાની સૂરતમાં મય્યિતને તયમ્મુમ કરાવવુ સવાલઃ- અગર પાણી મૌજૂદ ન હોય, તો મય્યિતને કેવી રીતે ગુસલ આપવામાં આવે? જવાબઃ- અગર એક શરઈ માઈલનાં મસાફતનાં બકદર (અથવા તેનાંથી વધારે) પાણી મૌજૂદ ન હોય, તો મય્યિતને તયમ્મુમ કરાવવામાં આવશે. [૧] વુઝૂની હાલતમાં મય્યિતને ગુસલ આપવુ સવાલઃ- જે લોકો મય્યિતને …
વધારે વાંચો »બુઝુર્ગોની તરક્કી અને વર્તમાન તરક્કી
હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) ઈરશાદ ફરમાવ્યુઃ “વર્તમાન (મૌજૂદા) (જમાનાની) તરક્કીનું પરિણામ તો લાલચ (લોભ) છે અને શરીઅતે લાલચ (લોભ)નાં મૂડિયા કાપી નાંખ્યા છે. સહાબએ કિરામ (રદિ.) જેઓ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નાં નમૂના (અનુરપ) હતા. ક્યાંય પણ એવા વિચારને પોતાનાં હૃદયમાં જગ્યા નહી આપી ન હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) …
વધારે વાંચો »પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૦)
بسم الله الرحمن الرحيم ઉમ્મતે મુસ્લિમાની ઈસ્લાહ (સુઘારણા) ની ફિકર હઝરત ઉમર (રદિ.)નાં શાસનકાળમાં એક માણસ શામ શહેરથી હઝરત ઉરમ (રદિ.) ની મુલાકાત માટે મદીના મુનવ્વરા આવતો હતો. આ શામી માણસ મદીના મુનવ્વરામાં થોડા સમય રેહતો હતો અને હઝરત ઉમર (રદિ.) ની મજલિસમાં બેસીને તેમનાંથી લાભ ઉઠાવતો હતા. એક વખત …
વધારે વાંચો »(૧૧) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
મય્યિતનાં શરીરથી જુદા અંગોનું ગુસલ સવાલઃ- ક્યારેક એવુ થાય છે કે મય્યિતનાં શરીરથી અમુક અંગો જુદા હોય છે ઉદાહરણ તરીકે ગાડીનાં અકસ્માત વગૈરહમાં મય્યિતનાં અમુક અંગો ટૂટી જાય છે અને શરીરથી જુદા હોય છે, તો શું ગુસલનાં સમયે તે અલગ કરેલા અંગોને પણ ગુસલ આપવામાં આવશે અને તેને દફનાવી દેવામાં …
વધારે વાંચો »