નવા લેખો

અલ્લાહની નજરથી પડવાનું એક કારણ

એક દીની મદ્રેસાના મશહૂર ઉસ્તાદનો ઉલ્લેખ કરતી વખતે, હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે ફરમાવ્યું: મેં તેમને કહ્યું કે તમારુ, અલ્લાહની નજરથી પડવુ અને તેના પરિણામે દુનિયા વાળાની નજરથી પણ પડવાનું એક મુખ્ય કારણ એ છે કે અલ્લાહ અને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના લીધે જે સંબંધો (તા’લ્લુક) છે તેની રિસ્પેક્ટ …

વધારે વાંચો »

દુરૂદ શરીફ કયામતનાં દિવસે નૂર નું કારણ

હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મારા પર દુરૂદ મોકલી પોતાની મજલિસોને સુશોભિત કરો, કારણકે તમારૂ દુરૂદ તમારા માટે કયામતનાં દિવસે નૂરનું કારણ બનશે.”...

વધારે વાંચો »

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ ના માથા પર અમામા બાંધવુ

عندما أمّر رسول الله صلى الله عليه وسلم سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه على جيش دومة الجندل، عمّمه بيده الشريفة. (من أسد الغابة ٣/١٤١) જ્યારે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુને દુમતુ-લ-જંદલની સેનાના અમીર તરીકે નિયુક્ત કર્યા, ત્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે પોતે …

વધારે વાંચો »

ફઝાઇલે-આમાલ – ૨૭

હઝરત અબુબક્ર રદ઼િયલ્લાહુ અન્હુ કા બયતુલમાલસે વઝીફા હઝરત અબુબક્ર સિદ્દીક રદ઼િયલ્લાહુ અન્હુ કે યહાં કપડેકી તિજારત હોતી થી ઔર ઉસીસે ગુઝર ઔકાત થા. જબ ખલીફા બનાએ ગએ તો હસ્બે મામૂલ સુબ્હકો ચંદ ચાદરે હાથપર ડાલકર બાઝારમેં ફરોખ્ત કે લિએ (વેચાણ માટે) તશરીફ લે ચલે. રાસ્તેમેં હઝરત ઉમર રદ઼િયલ્લાહુ અન્હુ મીલે, …

વધારે વાંચો »