اللهم اغفر للأنصار، ولأبناء الأنصار، وأبناء أبناء الأنصار (صحيح مسلم، الرقم: ۲۵٠٦) રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) અન્સારનાં માટે વિશેષ દુઆ ફરમાવી “હે અલ્લાહ, અન્સારની મગફિરત ફરમાવો, અન્સારની ઔલાદની મગફિરત ફરમાવો અને અન્સારની ઔલાદની ઔલાદની મગફિરત ફરમાવો.” (સહીહ મુસ્લિમ, રકમ નં- ૨૫૦૬) સહાબએ કિરામ (રદિ.) ની કુર્બાની રસૂલે કરીમ (સલ્લલ્લાહુ અલયહિ …
વધારે વાંચો »તાઝીયતની સુન્નતો અને આદાબ – ૧
મુસીબતગ્રસ્ત લોકો સાથે તાઝીયત (શોક-સાંત્વના) ઇસ્લામ એક પૂર્ણ અને સર્વગ્રાહી જીવનપદ્ધતિ છે. તેમાં મનુ…
એક દુરૂદનાં બદલે સિત્તેર ઈનામો
عن عبد الرحمن بن مريح الخولاني قال سمعت أبا قيس مولى عمرو بن العاصي يقول: سمعت عبد الله بن عمرو يقول…
અલ્લાહ તઆલાની બેપનાહ રહમતો
عن ابن عمر وأبي هريرة رضي الله عنهم قالا قال رسول الله صلى الله عليه وسلم صلوا علي صلى الله عليكم...…
મસ્જિદના કામ
હઝરત મૌલાના મુહ઼મ્મદ ઇલ્યાસ સાહેબ (રહ઼િમહુલ્લાહ) એ એક વાર ઇર્શાદ ફરમાવ્યું: મસ્જિદો, મસ્જિદે-નબવી (સ…
દસ દરજાની બુલંદી
عن أنس بن مالك قال قال رسول الله صلى الله عليه وسلم من صلى علي صلاة واحدة صلى الله عليه عشر صلوات وح…
નવા લેખો
અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ – ૪
અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ નો ફરીઝો કોની જવાબદારી છે? અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર દીનનો એક અહમ ફરીઝો છે. આ ફરીઝો ઉમ્મતનાં દરેક ફર્દની ઝિમ્મ પર છે. અલબત્તા દરેક ફર્દ આ ફરીઝાને પોતાનાં ઈલમ અને ક્ષમતાનાં અનુસાર પુરૂ કરશે. નબિએ કરીમ (સલ્લલ્લાહ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ …
વધારે વાંચો »ઉમ્મતમાં સૌથી બેહતરીન લોકો
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મારી ઉમ્મતમાં સૌથી બેહતરીન લોકો મારા ઝમાનાનાં લોકો છે (સહાબએ કિરામ રદિ.) પછી તે લોકો જેઓ તેમનાં પછી છે (તાબિઈને ઈઝામ રહ.) પછી તે લોકો જેઓ તેમનાં પછી છે (તબએ તાબિઈન રહ.).” (સહીહલ બુખારી, રકમ નં-૩૬૫૦) સહાબએ કિરામ (રદિ.) ની શાનમાં જે …
વધારે વાંચો »સુરએ નસર ની તફસીર
(હે મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જ્યારે અલ્લાહની મદદ અને ફતહ (મક્કાની ફતહ) આવી જાય (૧) અને તમો લોકોને જોઈલો કે તેઓ ઝુંડનાં ઝુંડ અલ્લાહનાં દીનમાં દાખલ થઈ રહ્યા છે (૨) તો તમો પોતાનાં પરવરદિગારની તસ્બીહ તથા તહમીદ કરો અને તેમનાંથી મગફિરત તલબ કરો. બેશક તેવણ ઘણાં માફ કરવા વાળા છે (૩)...
વધારે વાંચો »બીજાના સુધારની ચિંતા કરતાં સ્વ-સુધારણા માટેની ચિંતા વધુ મહત્વની છે
હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “મોટી જરૂરત આ છે કે દરેક માણસ પોતાની ફિકરમાં લાગે અને પોતાનાં આમાલની સુઘાર (ઈસ્લાહ) કરે. આજકાલ આ મરઝ (બીમારી) સામાન્ય થઈ ગયો છે સામાન્ય લોકોમાં પણ ખાસ લોકોમાં પણ જેઓ કે બીજાવોની સુઘારણાની તો ફિકર છે અને પોતાની ખબર …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી