હઝરત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ફરમાવ્યું: لو كان نبي بعدي لكان عمر بن الخطاب જો મારા પછી કોઈ નબી હોતે, તો તે ઉમર ઈબ્નુલ્-ખત્તાબ હોતે (પરંતુ હું ખાતમુલ્-અંબિયા છું; તેથી મારા પછી કોઈ નબી નહીં આવે). હઝરત ઉમર રદિ અલ્લાહુ અન્હુ ની નમ્રતા હઝરત મિસ્વર બિન મખ્રમા રદિ …
વધારે વાંચો »દુરૂદ શરીફ ગરીબી દૂર કરવાનો ઝરીઓ
હઝરત અબુ હુરૈરહ (રદિ.) થી રિવાયત છે કે એક વખત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ફરમાવ્યુ કે મને ક…
હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ – હબશીઓમાં સૌથી પહેલા મુસલમાન
عن سيدنا أنس رضي الله عنه أنه قال: قال رسول الله صلى الله عليه وسلم: السباق (أقوامهم إلى الإسلام) أر…
એક મોમિનની જિંદગી પર નમાઝનો મોટો અસર
હઝરત મૌલાના મુહમ્મદ ઇલ્યાસ સાહેબ રહ઼િમહુલ્લાહે એક વખત ઈર્શાદ ફરમાવ્યું: “અમારા નજદીક ઇસ્લાહ (સ…
સો (૧૦૦) જરૂરતોનું પુરૂ થવુ
હઝરત જાબિર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જે વ્યક્ત…
હઝરત સઈદ બિન-ઝૈદ રદ઼િયલ્લાહુ અન્હુના ગુસ્લમાં હઝરત સા’દ બિન-અબી વક્કાસ અને હઝરત અબ્દુલ્લાહ બિન-ઉમર રદ઼િયલ્લાહુ અન્હુમની ભાગીદારી
لما توفي سيدنا سعيد بن زيد رضي الله عنه، كان سيدنا سعد بن أبي وقاص وسيدنا عبد الله بن عمر رضي الله …
નવા લેખો
હઝરત ઉમર રદી અલ્લાહુ અન્હૂ જન્નતમાં સૌથી ઊંચા મકામ વાળાઓમાં હશે
નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: إن أهل الدرجات العلى ليراهم من تحتهم كما ترون النجم الطالع في أفق السماء، وإن أبا بكر وعمر منهم وأنعما જન્નતમાં ઊંચા પદ વાળા ઓને તે લોકો જેઓ (પદમાં) તેમનાથી નીચે હશે એવી રીતે જોશે, જેમ કે તમે આકાશમાં ચમકતા તારાને જોવો …
વધારે વાંચો »(૧૬) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
કબર પર છોડવાનું ઉગવુ સવાલઃ- જો કોઈ કબર પર છોડવુ ઉગી જાય, તો શું આપણે તેનું કાપવુ જરૂરી છે? જવાબઃ- જો કબર પર છોડવુ જાતે પોતે ઉગી જાય, તો તેને છોડી દે. તેને કાપવાની જરૂરત નથી. [૧] કબર પર છોડવુ લગાવવા અથવા ડાળકી મુકવાનો હુકમ સવાલઃ- શું કબર પર છોડવુ …
વધારે વાંચો »તલાકની સુન્નતોં અને આદાબ – ૫
તલાકનાં અહકામ (૧) તલાક માત્ર શૌહરનો હક છે અને માત્ર શૌહર તલાક આપી શકે છે, બિવી (પત્ની) તલાક નહી આપી શકે. અલબત્તા જો શૌહર પોતાની બીવીને તલાક આપવાનો હક આપી દે, તો આ સૂરતમાં બીવી પોતે પોતાને તલાક આપી શકે છે, પણ બીવી માત્ર તેજ મજલિસમાં પોતે પોતાને તલાક આપી …
વધારે વાંચો »મશવરહનું મહત્વ
હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ મશવરહ એક મોટી વસ્તુ છે, અલ્લાહ ત’આલા નો વ’અ્દહ (વચન) છે કે જ્યારે તમે મશવરહ માટે અલ્લાહ પર ભરોસો રાખીને સારી રીતે દટી ને બેસશો, તો ઉઠવા પહેલાં તમને સીધા રસ્તા ની તૌફીક મળી જશે. (મલફુઝાત મૌલાના મુહમ્મદ ઈલ્યાસ સાહબ …
વધારે વાંચો »
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી