તે ટાઈમ જેમાં દુઆ કબૂલ કરવામાં આવે છે અઝાન અને જેહાદ સમયે હઝરત સહલ બિન સ’અ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂ થી રિવાયત છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: બે ટાઈમ ની દુઆ રદ કરવામાં આવતી નથી અથવા ભાગ્યે જ રદ કરવામાં આવે છે: એક અઝાન સમયે અને બીજી જેહાદના …
اور پڑھوએવી મજ્લિસનો અંજામ જેમા ન અલ્લાહ નો ઝિક્ર કરવામાં આવે અને ન દુરૂદ પઢવામાં આવે
એવી મજલિસ જેમાં અલ્લાહ તઆલાનો ઝિકર કરવામાં નહી આવ્યો અને રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પર દુર…
હઝરત બિલાલ રઝ઼િયલ્લાહુ અન્હુની ફઝીલત વિશે હઝરત ઉમર રઝ઼િયલ્લાહુ અન્હુની જુબાની
كان سيدنا عمر رضي الله عنه يقول: أبو بكر سيدنا، وأعتق سيدنا يعني بلالا (صحيح البخاري، الرقم: 3754) …
દુરૂદ-શરીફ લખવા વાળા માટે ફરિશ્તાઓ મગ઼્ફિરત તલબ કરે છે
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي في كتاب لم تزل الملائكة …
હઝરત બિલાલ રદ઼િયલ્લાહુ અન્હુ – રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના ખજાનચી
كان رسول الله صلى الله عليه وسلم إذا تلقى مالا للمسلمين، أودعه عند سيدنا بلال رضي الله عنه (معينا له…
દુરૂદ ન પઢવુ બે-વફાઈ અને ના-શુક્રીમાંથી છે
હઝરત કતાદહ (રહ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “આ અસભ્યતા …
નવા લેખો
હઝરત સ’અ્દ રદી અલ્લાહુ ‘અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની પેશીન-ગોઈ
હજ-એ-વિદા’ના મૌકા પર, જ્યારે હઝરત સ’અ્દ રદિ અલ્લાહુ ‘અન્હુ બીમાર હતા અને તેમને તેમની વફાત નો અંદેશો હતો, ત્યારે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે તેમને ફરમાવ્યું: ولعلك تخلف حتى ينفع بك أقوام ويضر بك آخرون તમે જરૂર જીવતા રહેશો; અહિંયા સુધી કે ઘણા લોકોને તમારા કારણે ફાયદો થશે અને ઘણા …
اور پڑھوઅમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ- ૭
લોકોની ઇસ્લાહ (સુધારણા) માટે આપણા અસલાફનો ખૂબસૂરત તરીકો હઝરત હસન અને હઝરત હુસૈન રદિ અલ્લાહુ અન્હુમાનું એક વૃદ્ધ આદમીને વુઝૂનો સહી તરીકો શીખાવવુ એક વખત એક વૃદ્ધ મદીના મુનવ્વરા આવ્યા. જ્યારે તેઓ નમાઝના સમયે વુઝૂ કરવા લાગ્યા, ત્યારે હઝરત હસન અને હઝરત હુસૈન રદિ અલ્લાહુ અન્હુમાએ જોયું કે તે ખોટા …
اور پڑھوરસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની મુબારક જુબાન થી હઝરત સઅ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂની તા’રીફ (પ્રશંસા)
હઝરત સઅ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂ એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમની પાસે આવ્યા. તેમને જોઈને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: هذا خالي فليُرِني امرؤ خاله. (جامع الترمذي، الرقم: ٣٧٥٢) આ મારા મામા છે. કોઈના મામા મારા મામા જેવા હોય તો તે મને બતાવે. હઝરત સઅ્દ રદિ અલ્લાહુ ‘અન્હૂ નુ …
اور پڑھوહઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમની ખાસ દુઆ
ગઝ્વ-એ-ઉહુદમાં રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુ માટે ખાસ દુઆ કરી હતી. આપ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: ارم فداك أبي وأمي તીર માર! મારા માં-બાપ તારા પર કુર્બાન! રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ ‘અલૈહિ વ સલ્લમ માટે હઝરત સઅ્દ રદી અલ્લાહુ અન્હુની પહેરેદારી હઝરત ‘આઇશા રદી અલ્લાહુ ‘અન્હા …
اور پڑھو
Alislaam.com – اردو हिन्दी ગુજરાતી