શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “ક્યારેય ન વિચારો દુનિયા શું તરક્કી કરી રહી છે, તરક્કી હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની ઈત્તિબાઅમાં છે, સહાબએ કિરામ (રદિ.) પોતાનાં નેઝાવોને બાદશાહોની કાલીનો પર મારતા હતા કે તમારી વસ્તુઓની અમારા દિલમાં ઝર્રા બરાબર મૂલ્ય નથી અને …
વધારે વાંચો »જુમ્આના દિવસે વધારે દુરૂદ શરીફ પઢવુ
عن أبي أمامة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم أكثروا علي من الصلاة في كل يوم الجمع…
દુરૂદ શરીફ કયામતનાં દિવસે નૂર નું કારણ
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ …
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ ના માથા પર અમામા બાંધવુ
عندما أمّر رسول الله صلى الله عليه وسلم سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه على جيش دومة الجندل، عم…
દુરૂદ શરીફનુ કાફી થઈ જવુ દુનિયા-આખિરતના કામો માટે
عن محمد بن يحيى بن حبان عن أبيه عن جده رضي الله عنه أن رجلا قال يا رسول الله صلى الله عليه وسلم أجعل…
મૌતથી પેહલા જન્નતમાં પોતાનુ ઠેકાણું જોઈ લેવુ
عن أبي موسى المديني رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي يوم الجمعة ألف مرة…
નવા લેખો
દોઝખની આગથી સહાબએ કિરામ (રદિ.)ની હિફાઝત
નબિએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “જહન્નમની આગ તે મુસલમાનને નહી અડકશે જેણે મને જોયો (સહાબી) અને ન તે માણસને (તાબિઈ) અડકશે જેણે તે લોકોને જોયા જેઓએ મને જોયા (સહાબા).” (સુનને તિર્મિઝી, અર રકમ નં- ૩૮૫૮) હઝરત તલહા રઝિયલ્લાહુ અન્હુ ઉહુદની લડાઈમાં હઝરત ઝુબૈર બિન અવ્વામ રઝિયલ્લાહુ અન્હુ …
વધારે વાંચો »તલાકની સુન્નતોં અને આદાબ – ૪
તલાકનાં પ્રકારો દીને ઈસ્લામમાં તલાકનાં ત્રણ પ્રકારો છેઃ (૧) તલાકે રજઈ (૨) તલાકે બાઈન (૩) તલાકે મુગલ્લજા (૧) તલાકે રજઈ (જે પછી શૌહરને રુજૂઅનો હક છે) તે તલાકને કહે છે જ્યાં શૌહર સ્પષ્ટ શબ્દ તલાક બોલીને પોતાની બીવીને તલાક આપે, જેવીરીતે કે તે કહે “મેં તને તલાક આપી” અથવા “હું …
વધારે વાંચો »(૧૫) જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ
મય્યિતની જનાઝા નમાઝ અને દફનવિઘીમાં મોડુ સવાલઃ- જો કોઈ વિદેશી માણસનો ઈન્તેકાલ થઈ જાય અને તેનાં ઘર વાળાઓ (જેઓ તેનાં દેશમાં રહે છે) તેની લાશની માંગ કરે, તો શું અમારા માટે તેની લાશને તેઓની તરફ મોકલવુ જાઈઝ છે કે નથી? બીજી વાત આ છે કે આવી સૂરતમાં અમારા દેશનો …
વધારે વાંચો »કુર્આને કરીમની સુન્નતોં અને આદાબ – ૩
કુર્આને મજીદની તિલાવતની સુન્નતોં અને આદાબ (૧) કુર્આને મજીદની તિલાવત કરવાથી પેહલા આ વાતનો એહતેમામ કરો કે તમારૂ મોઢું સાફ હોય. હઝરત અલી (રદિ.) ફરમાવે છે કે બેશક તમારા મોઢા કુર્આને મજીદનાં માટે રસ્તા છે (એટલે કુર્આને મજીદની તિલાવત મોઢાથી કરવામાં આવે છે), તેથી પોતાનાં મોઢાને મિસ્વાકથી સાફ કર્યા કરો. …
વધારે વાંચો »