નવા લેખો

ગરીબ બાપનું પોતાનાં નાબાલિગ બાળકોની તરફથી સદકએ ફિત્ર કાઢવુ

સવાલ– જો બાપ ગરીબ હોય અને તેનાં નાબાલિગ બાળકોની પાસે એટલો માલ હોય જે ઝકાતનાં નિસાબનાં બરાબર પહોંચતો હોય, તો શું બાપ પર વાજીબ છે કે તે પોતાનાં નાબાલિગ બાળકોનો સદકએ ફિત્ર તેમનાં માલથી અદા કરે?

વધારે વાંચો »

બાપનું પોતાનાં માલથી પોતાનાં માલદાર બાળકોની તરફથી સદકએ ફિત્ર અદા કરવુ

સવાલ– જો બાપ પોતાનાં માલદાર બાળકોનો સદકએ ફિત્ર પોતાનાં વ્યક્તિગત માલથી અદા કરે, તો શું તેઓનો સદકએ ફિત્ર અદા થઈ જશે?

વધારે વાંચો »

એતેકાફનાં દરમિયાન હાફિઝે કુર્આનનું તરાવીહ પઢાવાની નિય્યતથી મસ્જીદથી નિકળવુ

સવાલ– જો કોઈ હાફિઝે કુર્આન એતેકાફમાં બેસેલો છે તરાવીહ પઢાવવા માટે મસ્જીદથી નિકળી જાય, તો તેનો એઅતેકાફનો શું હુકમ છે? શું તેનો એઅતેકાફ ટૂટી જશે?

વધારે વાંચો »