નવા લેખો

કયામતની નિશાનીઓ – સાતમો એપિસોડ

પ્રથમ ભાગ: દજ્જાલના ત્રણ મુખ્ય શસ્ત્રો: દૌલત, ઔરત અને ખેલકૂદ જ્યારે દજ્જાલ લોકો સામે હાજર થશે, ત્યારે તે લોકોને ગેરમાર્ગે દોરવા માટે ત્રણ ખાસ હથિયારોનો ઉપયોગ કરશે અને તે ત્રણ હથિયારો છે દૌલત, ઔરત અને ખેલકૂદ. અલ્લાહ તઆલા તેને કેટલાક એવા કામો કરવાની તાકાત આપશે જે મનુષ્યના બસની વાત નથી. …

اور پڑھو

હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતના સમાચાર

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે ફરમાવ્યું: طلحة في الجنة (أي: هو ممن بشّر بالجنة في الدنيا) (سنن الترمذي، الرقم: ٣٧٤٧) તલ્હા જન્નતમાં હશે (એટલે ​​કે તે એવા લોકોમાંથી છે જેમને આ દુનિયામાં જ જન્નતની ખુશખબરી આપવામાં આવી હતી.) હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુની સખાવત સુ’દા બિન્ત-ઔફ અલ-મુરિય્યાએ તેમના શૌહર તલ્હા રઝ઼િયલ્લાહુ …

اور پڑھو

ઇદ્દતની સુન્નત અને અદબ – ૪

ઇદ્દતમાં હોય તેવી ઔરત સાથે નિકાહ દીને-ઇસ્લામમાં, ઇદ્દતના સમયગાળા દરમિયાન ઇદ્દતમાં હોય તેવી ઔરત સાથે નિકાહ (શાદી) કરવું હરામ છે. (૧) જો કોઈ વ્યક્તિ કોઈ ઔરત સાથે નિકાહ કરે જ્યારે તેને ખબર હોય કે તે ઔરતની ઈદ્દત હજી પૂરી થઈ નથી, તો તેણે તરત જ તેનાથી અલગ થવું જોઈએ (ભલે …

اور پڑھو

રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ તરફથી “અલ-ફૈયાઝ” નું બિરુદ

એકવાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુને સંબોધીને ફરમાવ્યું: ما أنت يا طلحة إلا فيّاض (تاريخ دمشق ٢٥/٩٣) હે તલ્હા! ચોક્કસ તમે ફૈય્યાઝ (ખૂબ જ સખી) છો. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ તરફથી “અલ-ફૈયાઝ” નું બિરુદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમે હઝરત તલ્હા રઝ઼િયલ્લાહુ અન્હુને બે પ્રસંગોએ …

اور پڑھو