નવા લેખો

અખ્લાક અને નિસ્બત

શૈખુલ હદીષ હઝરત મૌલાન મુહમ્મદ ઝકરિયા સાહબ (રહ.) એક વખત ‎ઈરશાદ ફરમાવ્યુઃ   “બીજી વાત આ છે કે નિસ્બત અલગ છે અને અખલાક અલગ છે. નિસ્બત ખાસ તઅલ્લુક મઅલ્લ્લાહ છે. જેટલુ વધારશો વધશે, ઘટાડશો ઘટશે અને એક છે અખલાક, અખલાકનો તઅલ્લુક હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સીરતે તય્યિબાથી છે કે …

વધારે વાંચો »

કઝાની નિય્યતથી શવ્વાલનાં છ રોઝા રાખવુ

સવાલ- હું શવ્વાલનાં છ નફિલ રોઝા કઝાની નિય્યતથી રાખવા ચાહતો છું, જો હું તે છ નફલ રોઝાને કઝાની નિય્યતથી રાખુ, તો શું મને શવ્વાલનાં તે છ નફિલ રોઝાનો ખાસ ષવાબ (જે હદીષ શરીફમાં વારિદ છે) મળશે?

વધારે વાંચો »

સારા કાર્યો કરવાની તકનો લાભ મેળવવો

હઝરત મૌલાન મુહમ્મદ ઈલ્યાસ સાહબ(રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “શયતાનનો આ ઘણો મોટો ઘોકો છે કે તે ભવિષ્યમાં મોટું કામ કરવાની ઉમ્મીદ બંઘાવીને તે નાના કામથી રોકી દે છે, જે આ ઘડીએ શક્ય હોય છે, તે ચાહે છે કે બંદો આ ઘડીએ જે સારું કામ કરી શકતો હોય એનાંથી એને …

વધારે વાંચો »

કોઈ માણસે પોતાનાં પરીવારનાં તે લોકોનો સદકએ ફિત્ર કાઢ્યો જેની તે મદદ નથી કરતો

સવાલ– જે કોઈ માણસ પોતાની બીવી અને બાલિગ ઔલાદ (જેઓનો ખર્ચો તે પોતે ઉઠાવતો ન હોય)ની તરફથી તેઓની ઈજાઝત વગર તેઓનો સદકએ ફિત્ર અદા કરે, તો શું તેઓનો સદકએ ફિત્ર અદા થઈ જશે?

વધારે વાંચો »