એહરામ બાંઘવાથી પેહલા બે રકઅત નફલ નમાઝ અદા કરવુ જ્યારે તમો એહરામની ચાદર પેહરી લો તો એહરામની નિય્યત બાંઘવાથી પેહલા બે રકાત નફલ નમાઝ અદા કરો, પણ આ ધ્યાન રહે કે તે મકરૂહ વખત ન હોય. બેહતર આ છે કે પેહલી રકઅતમાં સુરએ કાફિરૂન અને બીજી રકઅતમાં સુરએ ઈખલાસ પઢો. …
વધારે વાંચો »ઈદ્દતની સુન્નતો અને આદાબ – ૨
શૌહરની વફાત પછી બીવી માટે હુકમ (૧) જ્યારે કોઈ ઔરતનો શૌહર ગુજરી જાય ત્યારે તેના માટે ‘ઇદ્દતમાં…
સૂરહ-ફલક અને સૂરહ-નાસની તફસીર – પ્રસ્તાવના
قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ ﴿١﴾ مِن شَرِّ مَا خَلَقَ ﴿٢﴾ وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ ﴿٣…
અલ્લાહના મેસેન્જર (અલ્લાહના આશીર્વાદ) ને દુરુદ શરીફ વિશે ફરિશ્તાઓ દ્વારા જાણ કરવામાં આવી હતી
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم من صلى علي عند قبري سمعته ومن صلى عل…
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમના મહબૂબ (પ્રિય)
سئلت سيدتنا عائشة رضي الله عنها: أي أصحاب رسول الله صلى الله عليه وسلم كان أحب إلى رسول الله؟ قالت: …
હઝરત અબૂ-‘ઉબૈદા રદ઼િયલ્લાહુ અન્હુ માટે જન્નતની ખુશખબરી
અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમે ઇર્શાદ ફર્માવ્યું: أبو عبيدة في الجنة (أي: هو ممن بشّر بالجن…
નવા લેખો
હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૭
ઉમરહ અને હજ્જ અદા કરવાનો તરીકો સામાન્ય તૌર પર લોકો તમત્તુઅ હજ્જ અદા કરે છે (એટલે હજ્જનાં મહિનાવોમાં ઉમરહ અદા કરે છે પછી એહરામ ખોલી દે છે અને જ્યારે હજ્જનાં દિવસો આવે છે તો બીજો એહરામ બાંઘીને હજ્જ અદા કરે છે) એટલા માટે નીચે તમત્તુઅ હજ્જ અદા કરવાનો તરીકો વિગતવાર …
વધારે વાંચો »હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૬
હજ્જનાં ત્રણ પ્રકારો હજ્જનાં ત્રણ પ્રકારો છેઃ (૧) ઈફરાદ હજ્જ (૨) તમત્તુઅ હજ્જ (૩) કિરાન હજ્જ ઈફરાદ હજ્જ ઈફરાદ હજ્જ આ છે કે ઈન્સાન હજ્જનો એહરામ બાંધીને માત્ર હજ્જ કરે અને હજ્જનાં મહીનાવોમાં હજ્જથી પેહલા ઉમરહ ન કરે. [૧] તમત્તુઅ હજ્જ તમત્તુઅ હજ્જ આ છે કે ઈન્સાન હજ્જનાં મહીનામાં ઉમરહ …
વધારે વાંચો »હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૫
મક્કા મુકર્રમહનાં સુનનો આદાબ (૧) મક્કા મુકર્રમહમાં રોકાવાનાં દરમિયાન દરેક સમયે આ મુબારક જગ્યાની અઝમત (મહાનતા) અને હુરમતનો ખ્યાલ રાખો અને આ વાત ઘ્યાનમાં રાખો કે બઘા અંબિયા (અલૈ.), સહાબએ કિરામ (રદિ.), તાબિઈને ઈઝામ અને અવલિયાએ કિરામ (રહ.) વધારે પ્રમાણમાં આ મુબારક જગ્યા (મક્કા મુકર્રમહ) તશરીફ લાવતા હતા. (૨) હરમમાં …
વધારે વાંચો »હજ્જ અને ઉમરહની સુન્નતો અને આદાબ – ૪
હજ્જ અને ઉમરહ અદા કરવા વાળાઓનાં માટે હિદયતો (૧) જ્યારે અલ્લાહ તઆલા કોઈ સઆદતમંદ માણસને હજ્જ અદા કરવાનો મોકો નસીબ ફરમાવે, તો તેણે આ મહાન જવાબદારીને અદા કરવામાં તાખીર (મોડુ) ન કરવુ જોઈએ. કોઈ પણ સૂરતમાં વગર જરૂરતે તેને મુલતવી ન કરવુ જોઈએ. હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (રદિ.) થી રિવાયત …
વધારે વાંચો »