હઝરત મૌલાના અશરફ અલી થાનવી રહીમહુલ્લાહ એ એક વખત ઈર્શાદ ફરમાવ્યું: હાતિમ અસમ ફરમાવે છે કે જ્યાં સુધી કુરાન શરીફનો કંઈક હિસ્સો અને કંઈક હિસ્સો પોતાના સિલસિલા નાં મુર્શીદ-ઓ-બુઝુર્ગ નાં માલફુઝાત-ઓ-હિકાયતનો પઢવા માં ન આવે ત્યાં સુધી ઈમાનની સલામતી નજર નથી આવતી. (મુર્શીદ=શેખ, જે હિદાયત વાળો સીધો રસ્તો બતાવે) હઝરત …
વધારે વાંચો »જુમ્આના દિવસે વધારે દુરૂદ શરીફ પઢવુ
عن أبي أمامة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه و سلم أكثروا علي من الصلاة في كل يوم الجمع…
દુરૂદ શરીફ કયામતનાં દિવસે નૂર નું કારણ
હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ …
રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ-સલ્લમ હઝરત અબ્દુર્રહ઼્માન બિન ઔફ રઝ઼િયલ્લાહુ અન્હુ ના માથા પર અમામા બાંધવુ
عندما أمّر رسول الله صلى الله عليه وسلم سيدنا عبد الرحمن بن عوف رضي الله عنه على جيش دومة الجندل، عم…
દુરૂદ શરીફનુ કાફી થઈ જવુ દુનિયા-આખિરતના કામો માટે
عن محمد بن يحيى بن حبان عن أبيه عن جده رضي الله عنه أن رجلا قال يا رسول الله صلى الله عليه وسلم أجعل…
મૌતથી પેહલા જન્નતમાં પોતાનુ ઠેકાણું જોઈ લેવુ
عن أبي موسى المديني رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم: من صلى علي يوم الجمعة ألف مرة…
નવા લેખો
ઉમ્મત માં સૌથી વધારે હયા-દાર (શરમાળ) વ્યક્તિ
હઝરત રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે ઇર્શાદ ફરમાવ્યું: وأصدقهم (أمتي) حياء عثمان (سنن الترمذي، الرقم: ٣٧٩١) મારી ઉમ્મતમાં સૌથી વધારે હયા-દાર વ્યક્તિ ઉસ્માન બિન અફફાન છે. હઝરત ઉસ્માન રદી અલ્લાહુ અન્હુ ની હયા હઝરત આયશા રદી અલ્લાહુ અન્હા ફરમાવે છે: એકવખત નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ મારા ઘરમાં આરામ કરવા …
વધારે વાંચો »ઇત્તિબા’-એ-સુન્નતનો એહતિમામ- ૫
હઝરત શેખુલ-હિંદ મૌલાના મહમૂદુલ-હસન દેવબંદી રહીમહુલ્લાહ હઝરત શેખુલ-હિંદ મૌલાના મહમૂદુલ-હસન દેવબંદી રહીમહુલ્લાહ હિન્દુસ્તાન ના એક ઊંચા મરતબા વાળા આલિમે દીન હતા. તેમનો જન્મ ૧૨૬૮ હિજરી (૧૮૫૧ ઈસ્વી) માં થયો હતો. તેમનો વંશ હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ સુધી પહોંચે છે અને તેઓ દારુલ ઉલૂમ દેવબંદના પહેલા તાલિબે ઈલ્મ હતા. અલ્લાહ …
વધારે વાંચો »નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના દિલ માં હઝરત ઉસ્માન રદિ અલ્લાહુ અન્હુ માટે બેપનાહ (અપાર) મોહબ્બત
હઝરત અલી રદિ અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે તેમણે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમને ફરમાવતા સાંભળ્યા: لو أن لي أربعين بنتا زوّجت عثمان واحدة بعد واحدة، حتى لا يبقى منهن واحدة (أي بعد وفاة واحدة، لزوّجته أخرى حتى لا تبقى واحدة منهن) (أسد الغابة ٣/٢١٦) જો મારી પાસે ચાલીસ પુત્રીઓ …
વધારે વાંચો »તલાકની સુન્નતો અને આદાબ – ૬
ખુલા’ જો મિયાં બીવી વચ્ચે સમાધાન (સુલહ) શક્ય ન હોય અને શૌહર તલાક આપવાનો ઇનકાર કરે તો બીવી માટે જાઈઝ છે કે તે શૌહરને કંઈક માલ અથવા તેની મહર આપી દે અને તેના બદલે તલાક લઈ લે. જો શૌહરે હજુ સુધી મહર અદા નથી કરી, તો બીવી શૌહરને કહી શકે …
વધારે વાંચો »