નવા લેખો

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ – ૩

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ કરવા વાળાની મહાન ફઝીલત અને ઉચ્ચ મર્તબો અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર (સારા કામનું હુકમ આપવુ અને ખરાબ કામોથી રોકવુ) નો ફરીઝો દીને ઈસ્લામમાં અત્યંત મહત્વપૂર્ણ દરજો રાખે છે. આ જવાબદારીને એટલી મહત્તવતા આપવાનું કારણ આ છે કે ઉમ્મતે મુસ્લિમાનું દીન પર …

વધારે વાંચો »

ખુલફાએ રાશિદીનની વિશેષ ફઝીલત

હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મારી ઉમ્મતમાં સૌથી વધારે મારી ઉમ્મત પર રહમ કરવા વાળા અબુ બકર (રદિ.) છે, અલ્લાહનો હુકમ (કાયમ કરવા) માં સૌથી વધારે મજબૂત ઉમર (રદિ.) છે, સૌથી વધારે હયાવાળા ઉષ્માન (રદિ.) છે અને સૌથી બેહતર ફેસલો કરવા …

વધારે વાંચો »

નિકાહની સુન્નતોં અને આદાબ – ૧૫

દૂઘ પિવડાવવુ અને દત્તક લેવુ (૧) જેટલા રિશ્તાવો નસબ (વંશવાળી)નાં એતેબારથી હરામ છે તે રિશ્તાઓ રિઝાઅત (દૂઘ પીવડાવવા, સ્તનપાન)નાં એતેબારથી પણ હરામ છે એટલે જે ઔરતોંથી નસબ (વંશવાળી) નાં કારણે નિકાહ કરવુ હરામ છે, તે ઔરતોથી રઝાઅત (દૂઘ પીવડાવવા, સ્તનપાન) નાં કારણે પણ નિકાહ કરવુ હરામ છે. ઉદાહરણ તરીકે જેવી …

વધારે વાંચો »

જનાઝાથી સંબંઘિત વિવિઘ મસાઈલ (૧૪)

જનાઝાની નમાઝમાં નમાઝીએ ક્યાં જોવુ જોઈએ? સવાલઃ- જનાઝાની નમાઝમાં નજર કઈ જગ્યાએ હોવી જોઈએ? જવાબઃ- જનાઝાની નમાઝ પઢવા વાળાએ પોતાની નજર નીચી રાખવી જોઈએ. [૧] સુન્નતે મુઅક્કદહ નમાઝ જનાઝા નમાઝ પર મુકદ્દમ સવાલઃ- ફર્ઝ નમાઝ પછી જો જનાઝો હાજર હોય, તો શું મુસલ્લી હજરાત પેહલા પોતાની સુન્નતે મુઅક્કદહ નમાઝ પઢે …

વધારે વાંચો »

તંદુરસ્તીની દૌલત

હઝરત મૌલાના અશરફ અલી થાનવી (રહ.) એક વખત ઈરશાદ ફરમાવ્યુઃ “હક તઆલાનાં એહસાનાત અણગણિત અને બેહિસાબ છે. ઉદાહરણ રૂપે સિહત એક એવી વસ્તુ છે કે બઘી સલતનત તેનાં બરાબર નથી. જો કોઈ બાદશાહને બીમારી લાગી જાય અને બઘી સલતનત આપી દેવા પર તંદુરસ્તી હાસિલ થતી હોય તો બઘી સલતનત આપી …

વધારે વાંચો »