નવા લેખો

પ્રેમનો બગીચો (પ્રકરણ-૨૬)‎

بسم الله الرحمن الرحيم નેક ઔલાદ – આખિરતની અસલ પૂંજી ઈન્સાન પર અલ્લાહ તઆલાની મુલ્યવાન નેઅમતોંમાંથી એક મોટી નેઅમત ઔલાદની નેઅમત છે. કુર્આને મજીદમાં અલ્લાહ તઆલાએ આ મોટી નેઅમતનો ઝિકર ફરમાવ્યો છે. અલ્લાહ તઆલાનો ઈરશાદ છેઃ وَاللَّهُ جَعَلَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَاجًا وَجَعَلَ لَكُم مِّنْ أَزْوَاجِكُم بَنِينَ وَحَفَدَةً وَرَزَقَكُم مِّنَ …

વધારે વાંચો »

ઉમ્મતનાં માટે હિદાયતનાં સિતારાવો

  હુઝૂરે અકદસ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો ઈરશાદ છે કે “મારા સહાબા (રદિ.) (મારી ઉમ્મતનાં માટે) સિતારાવોની જેમ છે, તમે તેમાંથી જેની પૈરવી કરશો, હિદાયત પામી જશો.” (રઝીન કમા ફી મિશ્કાતુલ મસાબીહ, રકમ નં- ૬૦૧૮) હઝરત ઉમર (રદિ.) નો ઊંડો પ્રેમ અને હઝરત રસુલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની યાદો હઝરત …

વધારે વાંચો »

સુરતુલ કવષરની તફસીર

બેશક અમે તમને ખૈરે કષીર અર્પણ કરી છે (૧) તેથી તમો પોતાનાં પરવરદિગારની નમાઝ પઢો અને કુર્બાની કરો (૨) યકીનન આપનો દુશ્મનજ બેનામો નિશાન છે (૩)...

વધારે વાંચો »

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકરની જવાબદારી – પ્રકરણ – ૩

અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ કરવા વાળાની મહાન ફઝીલત અને ઉચ્ચ મર્તબો અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર (સારા કામનું હુકમ આપવુ અને ખરાબ કામોથી રોકવુ) નો ફરીઝો દીને ઈસ્લામમાં અત્યંત મહત્વપૂર્ણ દરજો રાખે છે. આ જવાબદારીને એટલી મહત્તવતા આપવાનું કારણ આ છે કે ઉમ્મતે મુસ્લિમાનું દીન પર …

વધારે વાંચો »

ખુલફાએ રાશિદીનની વિશેષ ફઝીલત

હઝરત અનસ (રદિ.) થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે) ઈરશાદ ફરમાવ્યુ કે “મારી ઉમ્મતમાં સૌથી વધારે મારી ઉમ્મત પર રહમ કરવા વાળા અબુ બકર (રદિ.) છે, અલ્લાહનો હુકમ (કાયમ કરવા) માં સૌથી વધારે મજબૂત ઉમર (રદિ.) છે, સૌથી વધારે હયાવાળા ઉષ્માન (રદિ.) છે અને સૌથી બેહતર ફેસલો કરવા …

વધારે વાંચો »