કબર પર ફૂલો ચઢાવવાનો હુકમ સવાલ: શરિયતમાં ફૂલ ચઢાવવું કેવું છે? જવાબ: કબર પર ફૂલ ચઢાવવું એક એવો અમલ છે, જેનો શરિયતમાં કોઈ સબુત નથી; તેથી તેનાથી બચવું જરૂરી છે. મય્યત નાં જીસ્મ થી અલગ થઈ ગયેલા આ’ઝા (શરીર નાં અંગ હાથ, પગ, માથું વગેરે) નું દફન કરવું સવાલ: તે …
વધારે વાંચો »ગુલામોને મુક્ત કરવા કરતાં વધુ સદ્ગુણી
عن أبي بكر رضي الله عنه قال: الصلاة على النبي صلى الله عليه وسلم أمحق للخطايا من الماء للنار والسلام…
હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુ લોકોમાં બેહતરીન માણસ છે
હઝરત મુઆઝ બિન જબલ રદ઼િય અલ્લાહુ અન્હુએ હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: واللَّه إن…
ઇલ્મે-દીન અને ઝિક્રે-અલ્લાહની પૂરેપૂરી પાબંદી
એક દિવસ ફજરની નમાજ પછી, નિઝામુદ્દીન મસ્જિદમાં આ (તબ્લીગની) તહરીકમાં ભાગ લેતા લોકોનો મોટો મજ્મો હતો અ…
હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુના આમાલ (કામો) કુરાને-કરીમ અનુસાર
મુફસ્સિરીને-કિરામ ફરમાવે છે કે કુરાને-કરીમ ની નીચેની આયત હઝરત અબૂ-ઉબૈદા રદ઼િય અલ્લાહુ અન્હુ અને અન્ય…
હઝરત રસુલુલ્લાહ સ.અ.વ.ની લઅનત
عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: رغم أنف رجل ذكرت عنده فلم يصل علي، …
નવા લેખો
ઉમ્મતે મુહમ્મદિયાના સૌથી બેહતરીન કાઝી
નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમે હઝરત ‘અલી રદી અલ્લાહુ અન્હુ વિશે ફરમાવ્યું: أقضاهم علي بن أبي طالب (أي: أعرفهم بالقضاء) (سنن ابن ماجة، الرقم: ١٥٤) મારી ઉમ્મતમાં સૌથી બેહતરીન કાઝી અલી બિન અબી તાલિબ છે. હઝરત અલી રદી અલ્લાહુ અન્હુ ના દિલમાં નબી એ કરીમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની મોહબ્બત …
વધારે વાંચો »હઝરત અલી રદી અલ્લાહુ ‘અન્હુ માટે નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલૈહિ વસલ્લમની દુઆ
હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હઝરત અલી રદિ અલ્લાહુ ‘અન્હુના સીના પર પોતાનો મુબારક હાથ મૂક્યો અને તેમના માટે આ દુઆ કરી: اللهم ثبت لسانه (على النطق بالصواب) واهد قلبه (إلى الحق) (مسند أحمد، الرقم: ٨٨٢) હે અલ્લાહ! તેમની જબાન ને (હક વાત કરવામાં) સાબિત રાખો અને તેમના દિલને (હકનો …
વધારે વાંચો »કયામતની નિશાનીઓ – ૪
કયામતની દસ મોટી નિશાનીઓ જે રીતે કયામતના દિવસની નાની નિશાનીઓ મુબારક હદીસોમાં બયાન કરવામાં આવી છે, તેવી જ રીતે કયામતના દિવસની મોટી નિશાનીઓ પણ મુબારક હદીસોમાં બયાન કરવામાં આવી છે. કયામતની મોટી નિશાનીઓ થી મતલબ તે મહત્વની ઘટનાઓ છે જે કયામત પહેલા આ દુનિયામાં જોવા મળશે અને કયામત નજીક હોવાના …
વધારે વાંચો »નબી એ કરીમ સલ્લલ્લાહુ ‘અલયહી વસલ્લમની મુબારક સીરત – ૧
આપ સલ્લલ્લાહુ ‘અલયહી વસલ્લમનું મુબારક નસબ આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમનું નામ મુહમ્મદ હતું, તેમના વાલિદ સાહબનું (પિતાનું) નામ અબ્દુલ્લાહ અને વાલિદાનું (માતાનું) નામ આમિના હતું. આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કુરૈશ ખાનદાનમાંથી હતા અને કબીલ-એ-બની હાશિમ કુરૈશનાં વિવિધ પરિવારોમાંનો એક પરિવાર હતો. હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ આ જ કબીલા અને પરિવાર …
વધારે વાંચો »