નવા લેખો

હૈઝ અથવા નીફાસ નાં કારણે તવાફે વિદાઅ છોડી દેવું

સવાલ- શું હૈઝ કે નિફાસના કારણે ઔરત માટે તવાફે-વિદા’ને છોડી દેવું જાઈઝ છે? (હૈઝ = ઔરત નું માસિક ધર્મ) (નિફાસ = તે લોહી જે બાળક ને જન્મ આપ્યા પછી મહિલા ને ચાલીસ દિવસ સુધી ટપકતું રહે છે)

વધારે વાંચો »