નવા લેખો

મય્યિતને ગુસલ આપવાનો તરીકો-ભાગ-૧

જ્યારે મય્યિતનાં ગુસલ અને કફન-દફનની તૈયારી થઈ જાય, તો મય્યિતને સ્ટ્રેચર યા તખ્ત(મય્યિતને સુવડાવવની ખાટલી) પર સુવડાવી દે અને ગુસલ માટે લઈ જાવો. અગર શક્ય હોય તો તખ્ત યા સ્ટ્રેચર ની પાસે ત્રણ, પાંચ યા સાત વખત કોઈ સુગંઘીદાર વસ્તુની ઘુની આપી દો. જેથી કે મય્યિતનાં શરીરમાંથી કોઈપણ જાતની દુર્ગંઘ નિકળે તો તે દૂર થઈ જાય...

વધારે વાંચો »

મૃત્યુ પછી તરત શું કરવુ જોઈએ?

જ્યારે કોઈની રૂહ નિકળી જાય, તો એમની આંખ બંદ કરી દો. બઘા અંગોને સીઘા કરી દો. હાથોને સીઘા કરી દો. આંગળીઓ અને સાંઘાને ઢીલા કરી દો, મોઢાંને એવી રીતે બાંઘી દો કે એક કપડુ થોડીનાં નીચેથી કાઢો અને એના બન્નેવ કિનારાને માંથા પર લઈ જાવો અને ગાંઠ મારી દો, જેથી …

વધારે વાંચો »