નવા લેખો

જનાઝાની નમાઝમાં પઢવાની દુૃઆ

(૧૧) અગર મય્યિત નાબાલિગ છોકરો હોય, તો નિચે પ્રમાણેની દુઆ પઢવામાં આવેઃ اَللّٰهُمَّ اجْعَلْهُ لَنَا فَرَطًا وَّاجْعَلْهُ لَنَا اَجْرًا وَّذُخْرًا وَّاجْعَلْهُ لَنَا شَافِعًا وَّمُشَفَّعًا એ અલ્લાહ! આ છોકરાને(નાબાલિગ) અમારા માટે પેશરવ બનાવ(એટલે તે આખિરત માં પહોંચીને અમારા માટે રાહત અને આરામનાં અસબાબ તૈય્યાર કરાવે), અને તેને અમારા માટે અજર અને …

વધારે વાંચો »

ઝકાતની તારીખ થી પેહલા માલનું ખતમ થઈ જવુ

સવાલ- અગર કોઈ માણસનો માલ(પૈસા) ઝકાતની તારીખથી પેહલા ઓછો થઈ જાય, તો તે કયા હિસાબથી ઝકાત અદા કરશે? ઉદાહરણ તરીકે બકર દસ લાખ રૂપિયાનો માલિક છે. તે દરેક વર્ષે રમઝાનની પેહલી તારીખે ઝકાત અદા કરે છે...

વધારે વાંચો »

જનાઝાની નમાઝ પઢવાનો તરીકો

જનાઝાની નમાઝ પઢવાનો મસનૂન તરીકો નીચે પ્રમાણે છેઃ (૧) મય્યિત ને ઇમામનાં સામે એવી રીતે મૂકવામાં આવે કે એનું માથુ જમણી તરફ હોય અને એનો પગ ઇમામની ડાબી બાજુ હોય તેવી જ રીતે મય્યિતને એવી રીતે મુકવામાં આવે કે એનાં શરીરનો જમણો ભાગ કિબ્લાની તરફ હોય.[૨] (૨) ઇમામ મય્યિતનાં સીનાની …

વધારે વાંચો »