નવા લેખો

મૃત્યુ પછી તરત શું કરવુ જોઈએ?

જ્યારે કોઈની રૂહ નિકળી જાય, તો એમની આંખ બંદ કરી દો. બઘા અંગોને સીઘા કરી દો. હાથોને સીઘા કરી દો. આંગળીઓ અને સાંઘાને ઢીલા કરી દો, મોઢાંને એવી રીતે બાંઘી દો કે એક કપડુ થોડીનાં નીચેથી કાઢો અને એના બન્નેવ કિનારાને માંથા પર લઈ જાવો અને ગાંઠ મારી દો, જેથી …

વધારે વાંચો »

બયતુલ ખલા ની સુન્નતોં અને આદાબ- (ભાગ-૬)

૧૪) આ વાતનું ખુબ ધ્યાન રાખવુ કે પેશાબનાં છાંટા બદન (શરીર) નાં કોઈ હીસ્સા (ભાગ) પર ન પળે. આ સીલસીલામાં ગફલત, સખ્ત કબ્રનાં અઝાબનું કારણ છે.

عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم أكثر عذاب القبر من البول ...

વધારે વાંચો »

બયતુલ ખલા ની સુન્નતોં અને આદાબ- (ભાગ-૫)

(૧) બયતુલ ખલામાં ન કંઈ ખાવુ જોઈએ અને ન કંઈ પીવુ જોઈએ. (૨)બયતુલ ખલામાં જરૂરતથી વધારે સમય પસાર ન કરવું.[૧] જો બયતુલ ખલા થોડા લોકોના દરમીયાન સામાન્ય હોય અથવા તે બયતુલ ખલા બધાના માટે હોય, તો જરૂરતથી વધારે સમય પસાર કરવું બીજાના માટે તકલીફનું કારણ બનશે. (૩) અકડું બેસીને કઝાએ …

વધારે વાંચો »