નવા લેખો

મય્યિતને ગુસલ આપવાનો તરીકો-ભાગ-૨

વુઝુ ગુસલ આપવા વાળો મય્યિતને ઈસ્તિન્જો કરાવવા પછી વુઝુ કરાવે. મય્યિતને વુઝુ કરાવવાનો તરીકો તેજ છે જે જીવિત માણસ માટે છે. (જે સુન્નતોં જીવિત માણસનાં માટે છે, મય્યિતને વુઝુ કરાવવામાં પણ તેનો ખ્યાલ રાખવામાં આવે) માત્ર એટલો ફર્ક છે કે મય્યિતને કુલ્લિ ન કરાવે, નાકમાં પાણી ન નાંખે અને હાથ …

વધારે વાંચો »

મય્યિતને ગુસલ આપવાનો તરીકો-ભાગ-૧

જ્યારે મય્યિતનાં ગુસલ અને કફન-દફનની તૈયારી થઈ જાય, તો મય્યિતને સ્ટ્રેચર યા તખ્ત(મય્યિતને સુવડાવવની ખાટલી) પર સુવડાવી દે અને ગુસલ માટે લઈ જાવો. અગર શક્ય હોય તો તખ્ત યા સ્ટ્રેચર ની પાસે ત્રણ, પાંચ યા સાત વખત કોઈ સુગંઘીદાર વસ્તુની ઘુની આપી દો. જેથી કે મય્યિતનાં શરીરમાંથી કોઈપણ જાતની દુર્ગંઘ નિકળે તો તે દૂર થઈ જાય...

વધારે વાંચો »