નવા લેખો

એહરામ બાંઘવા પછી સફર પર કાદીર ન થવું (કુદરત ન મળવી)

સવાલ – એક માણસે હજ યા ઉમરાહનો ઇહરામ બાંઘ્યો, પણ એને એવી બીમારી લાગી ગઈ કે હવે તે સફરે-હજ્જ પર ન જઈ શકે, આ મસઅલા માં શરીઅત શું કહે છે? અને તે માણસ ઇહરામ થી કેવી રીતે નીકળશે?

વધારે વાંચો »

તીજારત (વ્યાપાર) સાચવવા માટે યોગ્ય (બરાબર) માણસ ન મળવાના કારણે હજ્જને લંબાવવુ?

સવાલ- એક માણસ હજની તાકત રાખવા છતાં પણ તે હજ માટે નથી જતો, કારણ કે તેને એવો કોઈ યોગ્ય માણસ નથી મળી રહ્યો જે તેની ગેરહાજરીમાં તેનો વ્યાપાર (બિઝનેસ) સાચવી શકે. આ બાબતમાં શરીઅત શું કહે છે?

વધારે વાંચો »